________________
૧૦૨
શારદા શિખર
ચાંલ્લો કરી, ફૂલનો હાર આંધીને માલ ઉચે મૂકતા. આટલું કરવાનું કારણ શું ? મેાભ ઉપર મકાનનો સંપૂર્ણ આધાર છે. ઘરને બધા ભાર માલ ઝીલે છે. એટલે તેનું આટલુ મહત્વ છે. ઘરમાં જે વડીલ હોય છે તેના માથે ઘરની બધી જવાબદારી છે. એમને સહન પણ વધુ કરવુ પડે છે. કાઈ સ્હેજ કંઈ કહે ને ઉતરી પડે તે તે જવાબદારીને ભાર ઝીલી શકે નહિ. જે સહન કરે તે ઝીલી શકે છે. જે વડીલ હાય તેનું હૃદયપણું વિશાળ હાવું જોઈ એ. ઘરમાં સાસુ હાય ને વહુ નવા સાડલા લઈ આવે પણ સાસુથી છાનું રાખે તો સાસુનુ દિલ સંકુચિત રહે ને સાસુ વહુથી છૂપાવે તે વહુનું દિલ સંકુચિત રહે છે. પણ વહુ એમ કહે ખા ! આ નવા સાડલાં લાવી છું. તમે પહેલાં પહેરો પછી હું પહેરીશ. તેા સાસુ કહેશે ના વહુ બેટા ! આવા મને ન શેલે. તમે પહેરો. પણ વહુ ખૂબ આગ્રહ કરીને કહે કે ના ખા ! તમે પહેરશે પછી હું પહેરીશ તે સાસુનું મન એવું મેળું થઈ જાય કે પેાતાની પાસે જે સાડલા હાય તે આપી દે ને કહે-વહુ બેટા ! તમે મારા સાડલા પહેરે. દરેક આવી રીતે વિશાળતા કેળવે તે હું તો માનું છું કે આ સંસાર સ્વર્ગ જેવા બની જાય. આ રીતે નાકરા માટે શેઠ-શેઠાણી વિશાળ દૃષ્ટિ રાખે તો એ નાકરનુ મન પણ તમારા પ્રત્યે વિશાળ રહે છે.
*
ધારણી રાણી પણ એવા વિશાળ હતા. યથા નામ તથા કુળ '” જેવા નામ તેવા ગુણ હતા. અત્યારે તેા નામ એવા પાડે છે કે તેમા ગુણ ન હાય. રહેવુ છે ભારતમાંને નામ ફારેનના શેાધી લાવે છે. વસવુ' અહી' ને મષી રીતભાત ત્યાંની રાખવી છે. પછી ભારત ક્યાંથી ઊંચુ આવે ? ધારણી રાણી વિશાળ, પ્રેમાળ ને ઉદાર હતા. તે ૯૯૯ રાણીઓના દિલમાં વસી ગયા હતા. દરેક રાણીને તેમના પ્રત્યે અત્યંત પ્રેમ હતા. અને દેખે ને ગાંડી ઘેલી બની જાય. એ જે કંઈ કહે તે બધી રાણીઓ મંજુર કરતી ને તેની આજ્ઞા પ્રમાણે ચાલતી હતી. ધારણી રાણી પ્રત્યે દરેક રાણીના આટલો બધો પ્રેમ હતા તેનું કારણ શું ? તેનામાં સહનશીલતા હતી. સારુ.-ખાટું બધું પચાવવાની શકિત હતી. તે રાજાની પટ્ટરાણી હતી એટલે રાજા તેના માટે ફાઈ નવીન ચીજ લાવે તે એમ નહિ કે હું મેટી એટલે મારે તેના ઉપયોગ કરવાના. એ તો પેાતાની નાની બહેનેાને પહેલાં આપી દેતી. આ વસ્તુ મારી છે એવું માનતી ન હતી એટલે તેના પ્રત્યે કાઈને ઈયાં ન હતી. માણુસના ગુણુથી માનવના મૂલ્ય અકાય છે.....જીએ, દુનિયામાં લાકડું તે ઘણા પ્રકારનુ હાય છે ને ? પણ કિંમત વધુ કાની છે ? સુખડના લાકડાની. શા માટે ? કેાઈ એને કાપી નાંખે, ઘસી નાંખે કે ખાળી નાંખે તે પણ એ સુગંધ આપે છે તેથી તેના મૂલ્ય અંકાય છે. એ ચંદન શું કહે છે ! બધુ દુઃખ જગતનું' ખમવુ' છે, પ્રભુ ચ`દન મારે બનવુ છે, કોઈ લાભ ઉઠાવે ઘસી ઘસી, હું સહન કરું છુ` હસી હસી,