________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦) પદાર્થની કલ્પના કરી છે, તેને પણ પદ્રવ્યમાં સમાવેશ થાય છે, નવ તત્ત્વને પણ ષડૂ દ્રવ્યમાં સમાવેશ થાય છે. વેદાન્ત મત પ્રરૂપકે, વર્ષ શH એમ કહી એક બ્રહ્મા વિના અન્ય વસ્તુને અ૫લાપ કરે છે, તે તેમની ભૂલ છે. તે સંબંધી ઘણી ચર્ચા છે, તે અન્ય ગ્રંથથી જોઈ લેવી.
એમ છ દ્રવ્ય અનાદિ કાળથી છે, તેનું સાતનયથી યથાતથ્ય જ્ઞાન કરવું, અને એ પદ્રવ્ય ઉપર સપ્તભંગીને અવતાર કરે. તથા ચાર નિક્ષેપાથી જડ દ્રવ્યનું ગુરૂગમ દ્વારા જ્ઞાન કરવું. થાનુ ર તા માતાદયાન આ પ્રથમ વાકયાર્થથી એમ સૂચવ્યું કે ધ્યાની પુરૂ દ્રવ્યાનુયેગથી આત્મધ્યાન કરે છે. દ્રવ્યાનુયોગના જ્ઞાન વિના, આત્મ ધ્યાન થઈ શકતું નથી, માટે જે ભવ્ય પુરૂષને ધ્યાનેચછા પ્રવર્તતી હોય તેમણે દ્રવ્યાનુગ સ્વરૂપ જ્ઞાન સંપ્રાપ્ત કરવું. આત્માથી પુરૂ દ્રવ્યાનુયેગથી આત્મધ્યાન કરે છે અને ચરણનાગ દ્વારા ચારિત્રમાર્ગનું સમ્યગીત્યા પરિપાલન કરે છે. વ્યવહાર ચારિત્ર અંગીકાર કરી, ચારિત્રમેહનીય કર્મને પરાજય કરવા ભવ્ય પુરૂષે સદાકાળ પ્રયત્ન કરે છે.
પિતાના સ્વરૂપની અંતર દષ્ટિથી શૂન્યતા વતે, અને થત્ સ્વસ્વરૂપને ઉપગ હોય નહીં, અને બાહ્ય દૃષ્ટિથી અંધની પેઠે ડાકડમાલ ચલવી પિતાને ધમી માને અને
For Private And Personal Use Only