________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ )
નથી, તે એન્ડ્રુ ખેદકારક નથી. ધત્તરભક્ષણ કર્તાને જેમ દૃશ્ય વેતવસ્તુઓમાં પીતત્વ ભાન થાય છે, તેમ અહુ વૃત્તિથી દસ્ય વસ્તુઓ કે જે જડ છે, તેમાં પેાતાની બ્રાંતિ થવાથી આત્મા પોતાના સ્વરૂપને જાણી શક્યા નહીં, અને જેઓએ પેાતાના સ્વરૂપને જાણ્યુ છે, તેઓ નામ રૂપથી આત્માને ભિન્ન સમજી, સત્યપણે શ્રદ્ધા કરી, ધ્યાનાસકત થયા છે કહ્યુ છે કે.
नहि नाम रूप जेनां, ज्योतिरूप ते तो सहि, निजमां निज परखायोरे हेजी. निर्भय देशी शुद्ध प्रदेशी, ज्ञानिजन सोहि बतलायोरे; आतम अमरछेजी. कोइ एक ज्ञानियो विचारेरे, आतम अमरलेजी.
નામ અને રૂપથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ છે. તે પેાતાના જ્ઞાનથી, પેાતાની મેળે પ્રકાશે છે. નિચ અસ ́ખ્યપદેશી આત્માને સવજ્ઞે કથ્યા છે, એવે શુદ્ધ આત્મા નિશ્ચયનયથી જાણી, તેની પ્રાપ્તિ કરવા ધ્યાન કરવું.
શિષ્ય-જ્યારે આત્મા અરૂપી શુદ્ધ છે ત્યારે તે કમનું ગ્રહણ શી રીતે કરે છે ?
ગુરૂ-હે ભવ્ય ! એકાગ્રચિત્તથી શ્રવણ કર. આત્મા શુદ્ધ કહ્યા, આત્મા પરમાત્મારૂપ કહ્યો; ઇત્યાદિ સવ આ
For Private And Personal Use Only