Book Title: Atma Prakasha 2
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 555
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છેતે છે. અને કેશ ના પ્રકારો અને સવ' ( પરર ) નમાં પ્રાચીન અને સર્વજ્ઞપ્રભુએ કહેલો જૈન ધર્મ પાળવાથી સર્વ મનુષ્યનું કલ્યાણ થાય છે. જેનધર્મ પાળવાથી સર્વ કર્મને નાશ થાય છે. કર્મને વેદાન્તીઓ અવિદ્યા કહે છે. સાંખે કર્મને કલેશ વા પ્રકૃતિ કહે છે. બૌદ્ધો કમને વાસના કહે છે.અને શેવ કર્મને પાશ તથા પશુ કહે છે. કર્મ છે તે ભવનું કારણ છે, તેને નાશ થતાં, જન્મ જરા મરણનાં દુઃખ નાશ પામે છે, માટે જૈનદર્શનની આરાધના કરવામાં પ્રમાદ કરે નહીં, આત્માને ધર્મ જૈન છે, અને રાગદ્વેષ જીતવાથી,આત્મા જિન કહેવાય છે. જૈનધર્મ ચાર સંજીવિની ઔષધી સમાન છે, તેનું દષ્ટાંત નીચે પ્રમાણે છે. એક ગામમાં એક બ્રાહ્મણની પુત્રીને એક બહેનપણી હતી. તે પરણવાથી જુદી પદ્ધ, અને બ્રાહ્મણીને પતિ તેને તેની બહેનપણી પાસે જવા દેતે નહોતું તેથી તે ઉદાસ થઈ ગઈ. એવામાં બ્રાહ્મણને ઘેર પણ આવ્યા. તેમણે તેને ઉદાસ દેખી કારણ પૂછયું અને એક ઔષધિ આપીને કહ્યું કે, આ ઔષધિથી તારે પતિ બળદ થઈ જશે. બ્રાહ્મણીએ પતિને આવધી ખવરાવવાથી તે બળદ બની ગયું. પછી તે ઘણે પશ્ચાત્તાપ કરવા લાગી. બળદને ચારે અને ફરે, પણ તેના હાથમાં કોઈ ઉપાય આવ્યો નહીં. તે વડવૃક્ષ નીચે બેઠી હતી. એવામાં ત્યાં દિવ્ય પક્ષીનું જોડું આવ્યું. તેણે સ્ત્રીને રૂદન કરતી દેખીને જ્ઞાનથી પરસ્પર વાત કરી કે, આ વ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570