________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૯ )
તે આત્મહિતકરતા નથી.બાહ્ય ગચ્છાદિકમાં એકાંત ધમ માની જીવા અનેકાંત ધનુ સેવન કરી શકતા નથી. વ્યવહારમાં ગચ્છ માનવા જોઇએ. શ્રી વીરપ્રભુની પરપરાએ સુવિહિતગચ્છ ચાલ્યા આવે છે. સાધુએ ગચ્છમાં વાસ કરવા જોઇએ. એમ ઉપદેશમાળામાં કહ્યું છે. ગચ્છથી વીરપ્રભુનું શાસન ચાલે છે. આત્મજ્ઞાનની પ્રાયઃ લાપતા થઈ છે. અહેા જગમાં જ્ઞાનવિના મહા અન્ધેર ચાલી રહ્યું છે. તેમજ અનેકાંત ધર્મના જ્ઞાતા મુનિવર્યાં તે અલ્પ છે, અને અજ્ઞાની જીવા તા જ્યાં ત્યાં અથડાય છે, વિષમ કલિકાલમાં મનુષ્યને સમુદાય પ્રાયઃ આત્મજ્ઞાન પ્રતિ લક્ષવાળા નથી. તથા જનસમુદાયની પ્રાયઃ આત્મજ્ઞાન પ્રતિ ભાવના થતી નથી અને તે વાત સમજી પણ શકતા નથી. તેમની જેવી ભવિતવ્યતા, તે મમતને શેક કરવા ચેગ્ય નથી. સર્વાશે જિનકથિત સ્યાદ્વાદ દર્શીન પરિપૂણુ' છે, એમ નિશ્ચય છે. સ્યાદ્વાદજ્ઞાનવિના મેાક્ષની સાધના કરવી, તે પેાતાની મતિના ઉન્માદ જાણવા, તત્ત્વની પરીક્ષા કરી તત્ત્વની શ્રદ્ધા કરવી અને તેને આદર કરવા મતાવવામાં આવે છે.
મુા. करो परीक्षा तत्त्वनी, गुरुगम धारी ज्ञान ||
पंडित पुरुषो पारखे, त्यजी कदाग्रह मान ॥ १६१ ॥
वीर वीर श्री वीरनी, वाणीनो उपकार ॥ પુરાણ નાળીયો, હેતાં નાવે વાર † ૨૬૨ ॥
34
For Private And Personal Use Only