________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૦ )
केवलज्ञानी वीरना, वचने छे विश्वास ॥ काललब्धि सामग्रीथी, फळशे सघळी आश ॥ १६३ ॥ | श्रीसंखेश्वर पासजी, करजो सेवक सहाय ॥ नगर घुलेवा आवीने, बुद्धिसागर गाय ॥ १६४ ॥ केशरीया ऋषभप्रभु, करजो सुपर म्हेर || आपपसार आत्ममां थाशे लीलाल्हेर || १६५॥ ओगणीस बासठ सालमां, वसन्त पञ्चमी दिन । नगर घुलेवामां कर्यो, पूर्णग्रन्थ सुखलीन ॥ १६६॥
ભાવાથ—સુગમ છે, તેથી વિશેષ લખ્યું નથી. આ ગ્રન્થ, દુહામાં રચવાનેા પ્રારંભ ઈડરગઢમાં વિ. સંવત ૧૯૬૨ માગશર સુદિ એકમના રોજ કરવામાં આવ્યેા હતેા. ત્યાર આદ વિજાપુરના સંઘમાં કેશરીયાજી જતાં સ્થિરતાના વખતમાં પ્રાંતિજ, અહેમદનગર, રૂપાલ, ટીટાઇ, શામળાજી વીંછીવાડા, ડુંગરપુર અને કેશરીયાજીમાં રચના થઇ હતી. ૧૨૫ દુહાથી શ્રી કેશરીયાજીમાં પં. શ્રી રૂપવિજયજી મહારાજની દેરીની ઉપર એક ઉંચી ટેકરી છે, ત્યાં માકીની રચના કરવામાં આવી હતી. શ્રી કેશરીયાનાથની કૃપાથી, લેવાનગરમાં દુહાથી પૂર્ણ ગ્રંથ સમાપ્ત કર્યાં,
જ્ઞાનયિામ્યાં મોક્ષઃ જ્ઞાન અને ક્રિયાથી મેાક્ષ છે, માટે આ ગ્રન્થ વાંચી જ્ઞાનક્રિયાપરાયણ થવુ શુદ્ધ આચરણ વિનાના શુષ્ક જ્ઞાનિચા હાલીના રાજાની પેઠે, આત્મા આત્મા
·
For Private And Personal Use Only