________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૩૧ ) પિોકારે છે, પણ પિતાનાં આચરણ સુધારતા નથી અને જાણે તત્વ પામ્યા હોય એમ માની સ્વેચ્છાચારી બને છે, તેમને હિતશિક્ષા કે જ્ઞાનનું ફળ વિરતિ છે. આસવનાં આચરણ છે, સંવરનાં આચરણ ગ્રહણ કરવાં. શ્રાવકનાં બારવ્રત ગ્રહણ કરવાં અને શક્તિ હોય તે દીક્ષા અંગીકાર કરી પંચમહાવ્રત પાળવાં. એકાંત કિયાવાદીને હિતશિક્ષા કે જ્ઞાનપૂર્વક કિયાથી સંવર તથા નિર્જરાની પ્રાપ્તિ થાય છે.શાશનની ઉન્નતિ, જ્ઞાનથી થાય છે, તથા પિતાનાં નિર્મલ આચરણથી થાય છે. જ્ઞાનથી શાસન ચાલે છે. ભગવાનની વાણું રૂપ શ્રુતજ્ઞાનને પરમ આધાર છે. જ્ઞાન ભણવું, ભણાવવું જ્ઞાનાભ્યાસીઓને સહાય આપવી, જ્ઞાનવિના અંધારૂ છે. દેવગુરૂ ધર્મને પણ જ્ઞાનવિના કોઈ જાણું શકતું નથી. માટે સૂર્યસમાન એવા જ્ઞાનનું એકચિત્તથી આરાધન કરવું.
કન્યા રાત્તિઃ चतुर्विशास्त्रामी जिनभगवतां, वीरभगवांस्तदीया शिष्याणां विशदपरिपाटी बहुरभूत् गुरु स्तस्यां श्रीहीरविजयमुनिःमरिरभवत् । यदाऽऽदिष्टैःसद्भिः सुलभमभवन्मोक्षनगरम् ॥१॥
सहजसागरस्तस्य शिष्योऽभून्मुनिपुङ्गवः ॥ चारित्रशुद्धिधर्ताऽसौ तच्छिष्यो जयसागरः ॥ २ ॥ जयसागर शिष्योऽपि, जीतसागरनामकः ॥ धर्मकजीविनस्तस्य, शिष्योऽभून् मानसागरः ॥ ३ ॥
For Private And Personal Use Only