________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૨૭ )
ભાવથી કાર્યની ઉત્પત્તિ એકાંતે સ્વીકારે છે-નિયતિવાદી નિયતિથી કાર્ય સિદ્ધ માને છે. કમ વાદી ક્રમ થી એકાંતે કાની ઉત્પત્તિ માને છે, અને ઉદ્યમવાદી એકાંતે ઉદ્યમથી કાર્ય સિદ્ધિ માને છે. એમ પાંચ વાદીએ એકેક કારણુ માની અન્યના નિષેધ કરી પરસ્પરદ્વેષ કરે છે; તેઓ વાદ વિવાદ કરતા, શ્રી વીરપ્રભુની પાસે ન્યાય મેળવવા ગયા. ત્યારે શ્રી વીરપ્રભુએ કહ્યું કે-પાંચ કારણેા મળેથી, કાયની સિદ્ધિ થાય છે આ એક મનુષ્યની ઉત્પત્તિ ઉપર ઘટાડીએ, ગર્ભ ધારણ કરવાને કાળ આવે છે, ત્યારે સ્ત્રી ગર્ભને ધારણુ કરે છે. ક ઇ તે માલ્યાવસ્થામાં ગર્ભ ધારણ કરતી નથી, તે મજ મનુષ્યની ઉત્પત્તિ સ્ત્રીથી થાય છે. લીંબડાથી લોંખડા થાય છે, આંખાને કેરી થાય છે, ગધેડીથી ગધેડાં થાય છે. મ નુષ્યેાત્પત્તિ વભાવ, સ્ત્રીમાં છે. માટે વભાવ પણ કારણ છે. સ્ત્રીને ગર્ભ રહ્યા, પણ નિયતિ હૈાય તે જીવી શકે છે, નહીંતા ગર્ભ માં પણ કેટલાક મરી જાય છે, માટે મનુષ્યેાપત્તિપ્રતિ નિયતિ પણ કારણ છે. તથા પૂર્વભવમાં મનુષ્ય ગતિ ક્રમ માંયું ન હેાત, તે મનુષ્યાવતાર આવત નહીં, માટે ક્રમ પણ કારણ છે. તથા ગભમાં એજાહાર લામાહાર, વિગેરે આહાર ગ્રહણ કરવાના પ્રયત્ન રાખ્યા નહાત,તે તે વૃદ્ધિ પામત નહીં માટે; પુરૂષા પણુ કારણુ છે. એમ કાલ, સ્વભાવ, નિયતિ. ક્રમ અને ઉદ્યમ એ પાંચ પણ મનુષ્યપ્રતિ કારણ છે. એમ
For Private And Personal Use Only