________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૯૪) કરીએ અને એકદેશે પર૫ર્યાયનું અછતાપણું અર્પિત કરીએ. અને અન્ય દેશમાં સ્વપરરૂપ ઉભયપર્યાથી સવાસર્વવડે સમકાલમાં અસાંકેતિક અવક્તવ્યરૂપ એક શબ્દથી ઉભયની વિવેક્ષા કરતાં, ચાત સહિત જાતિ ગુnv કાવ્ય રૂપ સાતમે ભંગ થાય છે. એમ એક ધર્મમાં સપ્તભંગી કહી. નયચકમાં ત્રીજેશંગ ચાર અવદશ લખે છે. તથા સંમતિતર્કના દ્વિતીયકાંડમાં પ્રાંતે સપ્તભંગીનું સ્વરૂપ લખ્યું છે. તેમાં પણ ચાર ઘા રૂ૫ ત્રીજો ભંગ કહ્યું છે. એક અનેકના ઉપર સપ્તભંગી લખી છે. યથા. ___सामान्यविशेषात्मकत्वात् वस्तुनः चास्य सामान्यस्यैकत्वात् तद्विवक्षायां यदेव घटादिद्रव्यं स्यादेकमिति प्रथमभङ्गेविषयः तदेव देशकालप्रयोजनभेदात् नानात्वं प्रतिपद्यमानं तद्विवक्षया स्यादनेकमिति द्वितीयभंगविषयः तदेवोभयात्मकमेकशब्देन यदाभिधातुं न शक्यते तदा स्थादवक्तव्यमिति तृतीय भंगविषयः इत्यादि.
સ્થાત્ અલગ્ન એ ત્રીજો ભંગ ટીકાકારે કહ્યો છે. એમ બે પુસ્તકમાં આ પ્રમાણે ત્રીજો ભંગ કહે છે. નયચક તથા સંમતિ તકર્ક ટીકામાં શાહુ અવળ ભંગને સકલાદેશમાં ગણે છે, પણ સ્યાદ્વાદમંજરી, રત્નાકરાવતારિકા, આગમસાર, તથા શ્રી આત્મારામજી મહારાજકૃત તત્વનિર્ણયપ્રાસાદ વિગેરે ઘણા
મહારાજા રતારિક, આગમાં ગયો છે,
For Private And Personal Use Only