________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭૦ )
परिणतानाम श्रावणस्वभाव परित्यागावात श्रावणस्वभावानां विशिष्टानुक्रमयुक्तानां वर्णानां वाचकत्वात् शब्दत्वमन्यथोतदोषानतिवृत्तेः ।
ઇયાદિ વસ્તુના અનંતપર્યાયે થયા અને થશે. ફંડ્ દ્રવ્યના અનંતપર્યાય થયા અને થશે, અ પર્યાયની અનંતતાને વ્યંજક એવા શબ્દરૂપ વ્યંજનપર્યાયે પણુ અનત થયા અને થશે. દ્રવ્યપણે વસ્તુ નિત્ય છે, અને પર્યાયપણે વસ્તુ અનિત્ય છે. હવે ચેતન તું વિચાર કે જડ દ્રવ્યમાં તારૂ શું છે ? વા જેનામાં સુખ આનંદ સ્વભાવ નથી. એવી જડવસ્તુથી તને કદિ સત્યસુખ મળ્યું નથી, અને મળનાર નથી, અને હું આત્મા ! તું તારા ચૈતન્યધર્મને ત્રિકાલમાં પણ ત્યાગનાર નથી; માટે શુદ્ધ એવા ધર્મને પ્રગટ કરવા પ્રયત્ન કર !! તિમિરના નાશ જેમ ચંદ્ર કરે છે,તેમ તું અજ્ઞાનઅંધકારના નાશ કરવા ચસમાન છે, તું પંચભૂતથી ભિન્ન છે. તું નિશ્ચયથી નિલે`પી છે, તે હવે નિલે પપણુ પ્રગટ કર !! નિશ્ચયનચથી તું નિઃસ્પર્શી છે, તે હવે તુ પુદ્ગલના સંધરહિત તારૂ સ્વરૂપ પ્રગટ કર. તારૂ
આ કીન તું ધારણ કર. તારી અનંતશક્તિને ભક્તા તુ છે, પણ જડની શક્તિના ભાક્તા તુ નથી. તારા ધના તુ લાકતા છે, પણ પરના ધમ ને લેાગવવામાં કઢેિ સત્યશાંતિ તને
*
For Private And Personal Use Only