________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
૭૨ )
ભાવાર્થ–હે જીવજે મનુષ્યજન્મ પામીને સ્યાદ્વાદતવમય ધર્મની આરાધના કરી નહીં તે નીચગતિમાં અવતાર ધારણ કરીશ, અને વારંવાર પશ્ચાત્તાપ કરીશ-આ છેલી બાજી અપ્રમત્ત ભાવથી જીતીલે. નાણું મળશે, પણ ટાણું નહિ મળે,–એ અમૂલ્ય કહેવતને ભૂલી જઈશ નહિ સ્યાદ્વાદધર્મોપદેષ્ટા શ્રી સર્વજ્ઞની મનમાં રીતિ લાવીને તું પણ ચૈતન્યધર્મનું સાધન કરી લે. આમધર્મની આરાધનાથી અનંત ભૂતકાળે સિદ્ધ થયા થાય છે. અને ભવિષ્યકાળમાં પણ અનંતજીવો સિદ્ધભગવંત થશે. તામણિ ના દયાનથી ચિદાનન્દભગવંતપણું પ્રાપ્ત થાય છે, એમાં કિંચિપણ સંશય નથી. તરવરિ એમ શબ્દોચ્ચારણ માત્રથી તે કંઈ આત્મહિત થતું નથી. તાપમલિ વાયનું ચથાર્થ જ્ઞાન થવું જોઈએ. તઈ રામજઃ ગવતિ તે પરમાત્માને તું જીવે છે. પરમાત્માને તું જીવ સેવક છે, અને પરમાત્મા સ્વામી છે. એ રીતે કેટલાક મતવાદી અર્થ કરે છે, અને કહે છે કે જીવ તે જનમારમાં રૂપ થતું નથી–માટે આપણે તે સેવકપણું સ્વીકારી, ફક્ત પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. એમ તેમનું એકાંતવચન મિથ્યા છે, અને કાંતવાદમાં કથંચિત સ્વામી સેવકભાવ માનવાથી કઈ જાતનો દોષ આવતું નથી, તે બતાવે છે. અષ્ટકર્મ સહિત જીવ છે તે, સિદ્ધ પરમાત્મા જે થયા, તેની સેવા કરે છે,
For Private And Personal Use Only