________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯૯ )
પણ પવતની ગુફાએ, જીણુ ઉદ્યાન, અન્ય ઘર વિગેરે જાણવાં. ત્યાં ધ્યાન કરવું તેમાં પણ મનુષ્યેાના જ્યાં બહુ સંચાર ન હાય, તથા મનમાં વિક્ષેપ થવાનાં નિમિત્ત કારણથી શૂન્ય, અને જ્યાં વાઘસપ આદિ પ્રાણથી ઘાત ન થાય એવા સ્થા નમાં ચેાગ્ય એવી શિલા ઉપર જેવી રીતે ચિત્ત સમાધિ ભાવને પામે, તેમ પકાસન વાળીને, વ! 'ચા આસન ઉપર બેસીને મન્દ મન્ત્ર પ્રાણાપાનવાયુને વેગ કરતા છતે, મુમુક્ષુ ધ્યાન કરે, પણ પ્રાણના અતિનિરાધ કરે નહી. કારણ કે અતિપ્રાણને નિરોધ કરે, તે ચિત્તની વ્યાકૂળતા થાય, અને એકાગ્રતા થાય નહી. આસનાદિકનું વિધાન કરીને લેાચન વિગેરે ઇન્દ્રિયાના નિરાધ કરે, હૃદયમાં, લલાટમાં, વા મસ્તક વિગેરે સ્થાને, જ્યાં ચિત્તવૃત્તિની સ્થિરતા વિશેષ રહેતી હોય, ત્યાં મવૃત્તિ ધારણ કરીને, મુનિરાજ પ્રશસ્ત ધ્યાન કરે. ત્યાં મા અને આધ્યાત્મિક ભાવે યાઘાતથ્ય ધર્માનુકુળ ધ્યાન કરવું. ખાહ્ય અને આધ્યાત્મિક એમ બે પ્રકારે ધ્યાન છે, સૂ ત્રાનું વિચારવું, વ્રતનું દેઢપણું, શીલગુણાનુરાગ, તથા કાચા, વાણીના વ્યાપારને રોકવા તેને માહ્ય ધ્યાન કહે છે. આત્માને સ્વસ ંવેદનથી ગ્રહુણુ કરવા, અને અન્યપદાર્થાને અનુમાનથી જાણવા, તેને આધ્યાત્મિક ધ્યાન કહે છે. તા સંગ્રહાદિમાં ચાર પ્રકારે ધ્યાન મતાવ્યુ છે. ધ્યાનાભ્યાસ
For Private And Personal Use Only