Book Title: Atma Prakasha 2
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 530
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રજી અરજી Twજતા, વાર્તાપાના પર છે ગામના પI, જે મહા પર ૧૭ ज्ञानीजन तो अल्पछे, कल्पवृक्षसम क्यांय । अज्ञानी अथडायछे, पग पग ज्यांना त्यांय ॥ १५८ ॥ अहो विषम कलि कालमां, समजे नहि जन थोक ॥ याशी भवितव्यता, घटे न करवो शोक ।। १५९ ॥ सर्वाशे परिपूर्णछे, जिन दर्शन स्यावाद । ज्ञान विना जे साध्यता, निजबुद्धि उन्माद ॥ १६० ॥ ભાવાર્થ—-શ્રમણ માર્ગને ઉદ્દેશીને કહે છે. લેખક પિતાના આત્માને પણ બોધાર્થમ કહે છે કે હે આત્મન !! તું જગના સંકલ્પવિકલ્પકારક, તથા રાગદ્વેષમય એવા સર્વ વ્યવહારને ત્યાગીને, આત્મજ્ઞાનવડે સહિત તું નિર્જન જગલમાં વાસ કરીને આત્મધ્યાન કર! મનુષ્યોને સંસર્ગથી અનેક પ્રકારની ઉપાધિનો સંસર્ગ થાય છે અને તેથી મનની ચંચળતા વૃદ્ધિ પામે છે, માટે પ્રથમ દ્રવ્યાનુયો ગવડે આત્મતત્ત્વનું સમ્યગ જ્ઞાન કરીને પશ્ચાત્ મનુષ્ય સં. સગ રહિત સ્થળોમાં ધર્મધ્યાન કરવું શ્રેયસ્કર છે. શ્રી સ સ્મૃતિતર્ક દ્વિતીયકાંડની વૃત્તિમાં પણ ધ્યાનનું વર્ણન કરતાં પ્રથમ નીચે મુજબ કહ્યું છે. પત્ર ૨૭ર यथा-पापध्यानद्वयमपि हेय मुपादेयं तु प्रशस्तं धर्म 32 For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570