________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯૫ )
जमिणं जगती पुढो जगा, कम्मेहि लुप्यंति पाणिणो । सयमेव कडेहि गाइ, णो तस्स मुच्चेज्ज पुढयं ॥ ४ ॥
જે માતા પિતાના મેાડુથી ધમમાં ઉદ્યમ કરતા નથી, તેનુ' માતા પિતાદિ વડે સંસારમાં પરિભ્રમણ કરાય છે. અર્થાત્ તે માતા પિતાઢિથી સ‘સારમાં બંધાય છે, તેને જન્માંતરમાં સુગતિ સુલભ નથી. એવું જાણી માહાદિક ભયને દેખીને શુભત્રત અંગીકાર કરનાર થા !! અવિરતિ જીવને સંસારનાં દુ:ખ પ્રાપ્ત થાય છે. અવિરતિ જીવા જગતમાં ભિન્ન ભિન્ન નરકાદિ સ્થાનકામાં પેાતાનાં ઉપાજે લાં કર્મોથી પીડાય છે. તે પ્રાણી પેાતાના કરેલ કર્મથી નર કાદિ સ્થાનકાને પામે છે. માંધેલાં ક્રમ ભાગન્યાવિના અશુભ વિપાકાથી મૂકાતા નથી. માટે ભવ્ય પુરૂષે કર્માષ્ટકના નાશ કરવા માટે જ્ઞાન ધ્યાન વૈરાગ્યથી આત્માને ભાવવા. પેાતાના સ્વરૂપથી જે જન્મ્યા, તેને સ`સારનાં જન્મ નથી. જેણે આત્માના પૂર્ણ શુદ્ધપર્યાયની પ્રાપ્તિથી પ્રાણ છેાડચા; તે કર્દિ પુનઃ મરતે નથી. હું આત્મા ! તારા સ્વરૂપમાંજ સ્થિરતાથી રમણતા કર ! અસખ્યપ્રદેશરૂપ તારા દેશનુ સ્વરૂપ નિહાળ ! તારા દેશમાં સાત ભયમાંના કોઈ પણ ભય નથી. માટે તારા અસંખ્યાતપ્રદેશરૂપ દેશ નિય છે. માટે તું વસ્તુતઃ નિર્ભય દેશી છે. આ બાહ્ય જગતના દેશ તે તારા દેશ નથી. બાહ્ય દેશને પેાતાના માની,
For Private And Personal Use Only