________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૦૬ )
અને કૃષ્ણને પ્રભુ તરીકે માને છે. ત્યારે જૈન ઇન કહે છે, કે શ્રી બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાના કૃષ્ણ શ્રાવક હતા, અને તે સમકિતી હતા, અને તે આવતી ચાવીશીમાં તીર્થંકર થવાના છે. તેથી તે ભવિષ્યકાળની અ પેક્ષાએ તીથ કર થવાથી જના તેને અપેક્ષાએ ભગવાન માને છે, તેથી સત્ય કૃષ્ણને જૈનદર્શનમાં સમાવેશ થાય છે. તેથી જેણે જૈન ધમ પાળ્યા, તેણે કૃષ્ણનું આરાધન કર્યું. કહેવાય છે. શકસ્તવ એટલે નમુક્ષુગુમાં કહ્યુ છે કેઃजेअ अश्या सिद्धा 'जअ भविस्संतिणागएकाले " संपइय माणा सच् तिविहेण वंदामि ॥
ભાવાથઃ—જે આત્માએ, ભૂતકાળમાં કા ક્ષય કેરીને સિદ્ધ થયા, અને જે ભવિષ્ય કાળમાં કર્મોના ક્ષય કરીને મુકિત પદ પામશે, અને મહાવિદેહ ક્ષેત્રમાં હાલ વર્તમાનકાળે જે સિદ્ધ થાય છે, તે સર્વને મન વચન અને કાયા વડે હું વાંદુ' છું. આ સૂત્રના પાઠથી પણ ભવિષ્ય કાળમાં શ્રી કૃષ્ણ તીર્થંકર થઇને સિદ્ધ થશે. માટે શ્રી કૃષ્ણની ભવિષ્ય કાળમાં તીર્થંકરની અવસ્થા તથા સિદ્ધાવસ્થા થવાની છે, તે વાંદવા પૂજવા ચેગ્ય છે. પદ્મનાભ તીર્થંકરની પેઠે તેમની તે અવસ્થાની પ્રતિમા વર્તમાન કા ળમાં પણ ભરાવીને માનવા પૂજવાથી ફાયદો થાય છે. માટે તે અપેક્ષાએ જૈન દર્શન, કૃષ્ણને ભગવાન્ માને છે,
For Private And Personal Use Only