________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૯)
કેમ દેખ નથી? તમે કહેશે કે ભૂતવ્યંતરની પેઠે અદશ્ય રહે છે, તેને કહે કે તેને પ્રત્યક્ષ થવામાં કંઈ શરમ આવે છે ? તમે કહેશે કે શરમ તે આવતી નથી, પણ જે જીવન શુભ કર્મ હોય તેને દેખાય છે ત્યારે પુછવાનું કે શુભકર્મ છે, તે સ્વતંત્ર છે કે તે ઈશ્વરના તાબામાં છે? જે કહેશે કે કમ સ્વતંત્ર છે, તે બસ સિદ્ધ કર્યું કે શુભકર્મ ની પ્રેરણાથી ઈવર દર્શન દે છે. ત્યારે ઈશ્વર પણ કર્મની પ્રેરણાથી પરતત્ર થયે. તમે કહેશે કે કર્મ, ઈશ્વરના તાબામાં છે, તે પુછવાનું કે શુભ વા અશુભ કર્મ, જીવને ઈરની પ્રેરણાથી લાગે છે કે જીવના શુભાશુભ પ્રયત્નથી ? જે કહેશે કે ઈશ્વરની પ્રેરણાથી કર્મ છવને લાગે છે, તે બસ સિદ્ધ કર્યું કે, કેઈને પુણ્યકર્મ લગાડવાથી ઇવર રાગી ઠર્યો, અને કેને અશુભકર્મ લગાડવાથી ઈશ્વર છેષ ઠર્યો. અને જે રાગદ્વેષી હોય તે તે કદાપિકાળે ઈશ્વર કહેવાય નહીં. તમે કહેશો કે પિતાના શુભાશુભ મને વાકાય પ્રયત્નથી જીવને કર્મ લાગે છે, તે સિદ્ધ ઠર્યું કે ઈશ્વરના તાબામાં કર્મ નથી તેમ જીવ પણું નથી. જીવ જેવાં કર્મ કરે છે, તેવાં તે કર્મ ભેગવે છે, તમે કહેશો કે કર્મને કર્તા તથા ભક્તા તે જીવ છે, પણ કર્માનુસારે સુખદુઃખ આપવું તે તે ઈવરનું કામ છે. આમ પણ તમારું કહેવું અસત્ય કરે છે, કારણ કે પોતે કર્મ, જીવ કરે છે, ત્યારે સુખદુઃખ ઈશ્વર
For Private And Personal Use Only