________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૨ )
છુ ઘટ નતા નથી, તેથી કુંભાર વિગેરે નિમિત્તે કારણ છે, માટી રૂપ ઉપાદાન કારણથી, ઘટ ભિન્ન નથી, તે સહજે સમજાશે, તેમ અત્ર પશુ રામજાતુ કે, ઈશ્વર જગત્કર્તા માને છે, તે તે ઇશ્વર જગતનું ઉપાદાન કારણ છે ? કે નિમિત્ત કારણ છે ? તે ઇક્તને જગ નું ઉપાદાનકારણ કહેશે. તા જગત પણ ઇશ્વરરૂપ થઈ ગયું, ત્યારે પાપી, ધર્મી, હિં'સક, અમિચારી વિગેરે સવરૂપે તે ઇશ્વર હાવાથી ઇશ્વર પાતેજ અધાયે, ન રકમાં જનાર તથા મેાક્ષમાં જનાર પણ ઇશ્વર ઠ, પુણ્ય પાપ અધૂન તથા મુક્તરૂપ પણ ઇશ્વર ઠેરવાથી, તપ, જપ, અંધ, મેક્ષ વિગેરેની વ્યવસ્થા સિદ્ધ ટશે નહિ. આ પ્રમાણે ઇશ્વરને માને છે, તેના મતમાં ચાર, વ્યભિ ચારી, ગૌહત્યા કરનાર સવ ઇશ્વર છે, તે તેને પણ નમસ્કાર કરી લેવા જોઇએ, તથા સર્વે ઇશ્વરરૂપ હોવાથી સન્યાસ લેવા, દયા દાન કરવાં, ઇશ્વરપૂજન કરવુ, સર્વ અસત્ય કરે છે. માટે તે પક્ષ પણ તમારાથી માની શકાશે નહીં. તમે કહેશે કે, ઇશ્વર જગત્ત્યુ' નિમિત્ત કારણ છે, ત્યારે અમા પુછીએ છીએ કે, જગત્ એકાંતે સત્ છે કે અસત્ છે ? તથા ઈશ્વર, જગમાં છે કે જ ગત્ની બહાર છે ? જો તમે કહેશે! કે, જગત્ એકાંત સતુ છે, ત્યારે સમજો કે જે સત્ વસ્તુ હાય છે, તેત્રિકા
For Private And Personal Use Only