________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯૪ )
संबुज्जह किं न बुज्जह, संबोही खलु पेच्च दुलहा ॥ णो हू वणमति राया, नो सुलभ पुणरवि जीवियं ॥ १ ॥ डहरा बुढ्ढाय पासह, गभ्भध्यावि चयंति माणवा ॥ सेणे जह वयं हरे, एव माऊख्खयंमि तृट्टइ ॥ २ ॥
તમે આધ પામે. ધમાં બુદ્ધિ કરે. કેમ ખાધ પામતા નથી ? મનુષ્યભવાદ્રિ સામગ્રી પામીને પણ ધર્મઆધ કેમ કરતા નથી ? જે ધમ કરતા નથી, તેમને પરભવમાં એધિની પ્રાપ્તિ દુર્લીંભ છે. નિશ્ચયથી સમજોકે ગઈ રાત્રિયા પાછી આવતી નથી. તથા ગએલે યૌવન કાલ કઢિ પાળે આવતા નથી. પુનઃસયમ જીવિત સુલભ નથી. આયુષ્યની અનિત્યતા બતાવે છે કે, ડહેરા એટલે ખાળ તથા મુદ્નાએ જીવિતવ્યને ત્યાગ કરે છે. તે જુએ. કેટલાક તે ગર્ભમાંજ નાશ પામે છે. એમ સર્વ અવસ્થામાં મૃત્યુ રૂપ કાળ જીવિતવ્યને નાશ કરે છે. જેમ સીંચાણા તેતર પુખીના ઝપટ મારી નાશ કરે છે, તેમ તમારા જીવનના પશુ મૃત્યુ નાશ કરશે. એધ પામે. એધ પામે. તથા તેજ અધ્યયનમાં કહે છે.
मायाहिं पियाहिं लुप्पर, नो सुलहा सुगईय पेच्चऊ || एयाई भयाई पेहिया, आरंभो विरमेज्ज सुव्व ॥ ३ ॥
For Private And Personal Use Only