________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮૯ ) અને પરમાત્માની સત્તા જુદી હવાથી વ્યક્તિ ભિન્ન ભિન્ન કરવાથી, પરમાત્મા તે હું એમ કહી શકાશે નહીં. ઈત્યાદિ ઘણા દેશે આવે છે. તેનું વર્ણન કરતાં ઘણે વિસ્તાર થઈ જાય, માટે વિશેષ વર્ણન કર્યું નથી. આત્મા પ્રતિશરીરે ભિન્ન છે, અને આત્મા સર્વવ્યાપક નથી, એનું વિશેષ વર્ણન સમ્મતિતર્ક, ષદર્શનસમુચ્ચય, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, અષ્ટસહસ્ત્રી વિગેરે ગ્રંથમાંથી જોઈ લેવું. આત્મા સર્વત્રવ્યાપક નથી. એની સિદ્ધિ પૂર્વે કરી છે, તેથી અત્ર વિસ્તાર કર્યો નથી. એ પ્રમાણે અદ્વૈતવાદમાં પણ સરકાર ની યથાર્થ સત્ય ઉપપત્તિ થતી નથી, અનેકાન્તમતમાં તે યથાર્થ સત્ય ઉપપત્તિ તાપસ માવાવ ની થાય છે. વૈશેષિક તે ડા, , , સામાન્ય, વિશેષ, સમજાય એ છ પદાર્થ અને નથી સમાજ સહિત સાત પદાર્થ માને છે. તે સાત પદાર્થને અન્તવ, જીવ અને અજીવ પદાર્થમાં થાય છે. તેથી અત્ર વિવેચન કર્યું નથી, તે મતમાં તરવમસિ મહા વાકયાર્થીની યાથાતથ્ય ઉપપત્તિ થતી નથી. બૌદ્ધમતમાં તે, આત્માને ક્ષણ ક્ષણમાં નાશવંત માનવાથી તાવમસિ ની સાફલ્યતા થતી નથી. જૈનદર્શન અનેકાન્ત છે, તેથી તેમાં બરાબર તાપમણિ મહાવાકય ઘટે છે. ચેથા ગુણઠાણાથી જ્ઞાની તરવમસિ એમ પિતાના આત્માને જાણે છે. રાજયમરિ ની ભાવના કરતાં, સહજ સમા
For Private And Personal Use Only