________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૦) ધિની પ્રાપ્તિ થાય છે, અને તેથી સર્વકર્મને ક્ષય થતાં મુક્તિ પદની પ્રાપ્તિ થાય છે. માટે વારંવાર તત્ત્વમસિનું ધ્યાન કરવું. તરવમસિ નું ધ્યાન કરનાર છ પ્રતિ શરીર ભિન્ન ભિન્ન છે, અને કર્માવરણથી વિચિત્ર છે બન્યા, બને છે, અને બનશે. ચેરાશ લાખ જીવનમાં અનેક પ્રકારનાં શરીર કર્મથી ધારણ કરાય છે તોપણ સત્તાએ સર્વ જીવોને અનંત શકિત છે. તેને આવિર્ભાવ સંપૂર્ણ પણે થાય તેને માપ કહે છે. ચેતન ! આ પ્રમાણે તારામાં અનંત શકિત છે; તું અનંત સુખને સ્વામી છે, ત્યારે કેમ પોતાના સ્વરૂપમાં રમણતા ન કરતાં પરભાવમાં રમણતા કરે છે ? માટે હવે વિચાર !! પોતાના સ્વરૂપમાં રમણતા કર !! હે ચેતન ! સત્ય તું એક છે, અને તારૂં અન્ય કેઈ નથી. પરવસ્તુને પોતાની માની તે તારા સ્વરૂપને બેઠું છે. કહ્યું છે કે –
एगोहं नथ्थि मे कोइ, नाहमनस्स कस्सइ, ॥ एवं अदीणमणसो, अप्पाणमणुसासइ. एगो मे सासओ अप्पा, नाणदंसणसंजुओ ॥ सेसा मे बाहिरा भावा, सव्वे संजोग लख्खणा. ॥२॥ ભાવાર્થ –એક જ્ઞાન દશન ચારિત્રમય આત્મા હું
For Private And Personal Use Only