________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છથી સવાર સામગ્રી પર જ બધથી
( ૪૮૭ ) બ્દ શ્રવણ કર્યા વિના તમે સર્વત્ર વ્યાપક બ્રહ્મ છે, એવું જાણુ શકશે નહીં. માટે પ્રથમ બ્રા, માયાના સંબંધથી અશુદ્ધ હતું અને પશ્ચાત્ કારણે સામગ્રી પામી શુદ્ધ થયું. અને શુદ્ધ બ્રહ્મથી સર્વ વસ્તુનું શરીરાવ છેદન જ્ઞાન થતાં તેરમાં ગુણઠાણે સગી કેવળજ્ઞાનીની પદવી પમાય છે, તે તેથી સિદ્ધ ઠર્યું કે, જ્યારે અશુદ્ધ બ્રહ્મ વા અશુદ્ધ આતમાં હતું, ત્યારે શુદ્ધ બ્રહ્મ વા શુદ્ધ કેવળજ્ઞાની આત્મા કરતાં મલીન હેવાથી તે શુદ્ધ બ્રહ્મજ્ઞાનીને સેવક કહેવાય તેમાં જરા માત્ર દેષ આવતું નથી, અને આ સિદ્ધાંત સર્વ પ્રમાણથી સિદ્ધ કરે છે, અને જે આ પ્રમાણે માનશો તે ભેદભાવ ટળી જશે–અને એ પ્રમાણે માને તે જનને સિદ્ધાંત માને છે એમ જ સમજવું. તથા બીજે પક્ષ લેઈ કહેશે કે, એક દેશના જ્ઞાનથી સર્વત્રવ્યાપક બ્રહ્મ માનીએ છીએ, તે આ વાતને અલપઝાની પણ પ્રમાણ માનશે નહીં. જેને ગુજરાતદેશ કેવડો મટે છે, તેનું તે જ્ઞાન નથી, તે એમ કહેશે હું અનંત બ્રહ્માંડને જાણું છું, તે તે વાત કણ માને? અલબત્ત કઈ માને નહીં, ત્રીજો પક્ષ તમે લેઈ કહેશો કે, માયાના સંબંધથી જ્ઞાન હોય છે, અને તેથી સર્વત્ર વ્યાપક બ્રહ્મ જાણી શકાય છે. આ વાત પણ અનુભવ વિરૂદ્ધ છે. માયાના સંબંધથી તે સર્વજ્ઞાન થવું જોઈએ, પણ તે તે આંખની પાંપણના વાળ કેટલા છે,
For Private And Personal Use Only