________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૭૬ )
જાણી શકશે! ? તે જરા આંખ મીંચીને વિચારશે તે સમજ માં આવશે. ખીન્ને પક્ષ અ‘ગીકાર કરીને કહેશે કે, અમે સંપૂર્ણ જ્ઞાનથી અનંતશક્તિવાળા પરમાત્માને જાણીએ છીએ ત્યારે ખસ સિદ્ધયુ કે, તમા પણ સપૂર્ણ જ્ઞાનશકિતથી પરમાત્મા ઠર્યાં, કારણ કે જેનામાં સ`પૂણુ જ્ઞાનશકિત છે, તે જ પરમાત્મા છે, ત્યારે તમારા માનેલેા સ્વામી સેવકભાવ નષ્ટ થા. કદાચ તમેા અજ્ઞાનથી અનંત કિતવાળા પરમાત્માને માના છે એમ કહેશે તે તે પણ મનુષ્યના શીંગડાની પેઠે અસત્ય ઠરે છે. કારણ કે, અજ્ઞાનથી સામાન્ય એક વસ્તુને પણ જાણી શકાતી નથી, તે અનત શકિતવાળા પરમાત્માને શી રીતે જાણી શકાય ? તમા એમ કહેશાર્ક, પમાત્માની સેવા કરતાં જીવાને પરમાત્મા, અનંત સુખ આપે છે, ત્યારે અમે તમને પુછીએ છીએ કે; પરમાત્મા અન`ત સુખ!! જીવાને આપે છે તે પેાતાનામાંથી અનંત સુખ કઢીને આપે છે કે જીવાના આત્મામાંથી અન ત સુખ પ્રગટ કરે છે? પ્રથમ પક્ષ અંગીકાર કરી તમા કહેશે કે, : પરમાત્મા પેાતાનામાંથી અનંત સુખ કાઢીને જીવાને આપે છે, ત્યારે અમે પુછીએ છીએ કે, પરમાત્મામાં અનંત સુખ છે તે રમાત્માથી ભિન્ન છે કે અભિન્ન તમે કહેશેા કે, પરમાત્માનું અન ંત સુખ પરમાત્માથીજ ભિન્ન છે, એ પણ અસત્ય છે, કારણ કે પરમાત્માનુ" સુખ કઈ પરમાત્માથી ભિન્ન નથી.
.
For Private And Personal Use Only