Book Title: Atma Prakasha 2
Author(s): Buddhisagar
Publisher: Virchandbhai Krushnaji Mansa

View full book text
Previous | Next

Page 501
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૬૮ ) ભાવ ત્યાગવે. ઇન્દ્રિયના વિકારોને કબંધહેતુ જાણી તેનાથી દૂર રહેા, પેાતાના આત્માને ભવ્ય કહે કે છે, હું આત્મા ! તું તે નિશ્ચયનયથી શુદ્ધ ચેતનાસગી છે. માટે અન્તર્થી પરમાં ભળવાને સંગ દૂર કર ! રાગદ્વેષમય ચિત્તવૃત્તિથી પરમાં પરિણમવુ', એ તારા ધમ નથી. જેમ હુંસ મેતીને ચાર ચરે છે, તેમ તું પણ તારા શુધમ ના લાગી છે, માટે પરવસ્તુમાં અહત, સુખત્વભુદ્ધિથી પરિણમવું ચેાગ્ય નથી. હું ચેતન ! તુ પરસંગી થવાથી અનાદિકાળથી ભવમાં ભમે છે અને અપાર દુઃખ પામે છે. અરેરે ! ચેતન !! આવુ... સાંભળતાં સમજતાં છતાં પણ હજી સુધી તને વૈરાગ્ય કેમ આવતા નથી! હજી તારી કેમ પ્રથમના જેવી પ્રવૃત્તિ દેખાય છે ? અરેરે ! તારી કેવી દશા થશે ! મળેલી સારગ્રી હારીશ નહિ. પાતાના સ્વરૂપમાં રમણતા કર !! શુદ્ધસ્વરૂપી તું સદા છે, એમ અન્તર્ ઉપયેાગથી ધ્યાન કર!!! જ્ઞાનઢનરૂપ રત્નત્રયીને ભંડાર તું છે, માહ્યરત્ને થી ક્ષણિકસુખ મળે છે, અને આત્માની રત્નત્રયીથી તે અખંડ અનત નિત્ય આત્મિકસુખ મળે છે, અર્થાત્ તુ રત્નત્રયીના ભંડાર છે, તારામાં એ ઋદ્ધિ છે, તેા કેમ હવે તેને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરતા નથી !! પ્રયત્ન કરીને રત્નત્રચીને મેળવ. વચનઅગેાચર આત્મા છે, તેથી વાણીથી તારૂ શી રીતે વર્ણન કરી શકીએ ! હું ચેતન ! તું અકમ્પ છે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570