________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૬૭ )
અને પરમાત્માની ઐકયતા કરાવી આપશે. સ્યાદ્વાદભાવે અન્ત માં શુદ્ધપરમાત્મભાવના ભાવેા !! આગમસારમાં કહ્યું છે કેएहिज अप्पा सो परमप्पा कम्मविसेसोइ || जायोजयाइयमे देवज्जाजुसो परमप्पा बहुतुम्हे अप्पोअप्पा|१||
આજ માત્મા તેજ પરમાત્મા છે, તેજ શુદ્ધ બ્રહ્મ છે. કિંતુ ક સંબંધથી જન્મ મરણ કરે છે, પણ આ શરીરમાં જે જીવ છે તેજ દેવ છે, તેજ પરમાત્મા છે, માટે હું લખ્યું ! તમે પેાતાના આત્માનું ધ્યાન કરશે. તરણતારણહાર આગમેટ સમાન આત્મા છે. તથા શ્રી હેમચદ્રાચાર્ય શ્રી વીતરાગ સ્તાત્રમાં કહે છે કે
૫ જજ यः परमात्मा परं ज्योतिः परमः परमेष्ठिनाम् ॥ आदित्यवर्णस्तमसः परस्तादामनन्ति यम् ॥ १ ॥
.
જે આત્મા પરમાત્મરૂપ છે, અને તે પરમજ્યંતિ છે, પંચપરમેષ્ઠીથી પણ અધિકપૂજ્ય છે. કારણ કે પંચપરમેષ્ઠી તે। મેાક્ષ માર્ગના દર્શાવનાર છે, પણ મેાક્ષમાં જનાર તા આત્માજ છે, આત્માજ અજ્ઞાનના નાશ કરનાર છે, સવ ૪ ફ્લેશના ક્ષય કરનાર પણ આત્મા છે. આત્માજ પમ શ્રેયાનું કારણ છે. એવા ઉપાદેય આત્માની શ્રદ્ધા કરવી અને શરીર, ધન વિગેરે પરવસ્તુ સમજીને તેમાં થતા સમત્વ
For Private And Personal Use Only