________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે કેમ સાત પ્રકારના ભયથી ત્રાસ પામે છે? સત્યને આ ધાર પણ તું છે. તેમજ સત્યય તથા સત્યજ્ઞાનને પ્રકાશક પણ તું જ્ઞાનથી છે. તે ચિઘન આત્મા! પિતાનું સ્વરૂપ ભૂલ નહિ અનંતય વસ્તુના પ્રકાશ કરનાર તારામાં અનંતજ્ઞાન છે. તું છે તે તું જ છે. બાકી દુનિયાદારીની માયાની બાજી તો ધૂળજ છે. માયામાં તારું કશું નથી. જડ પદાર્થો ત્રિકાલમાં કોઈના થયા નથી અને થશે પણ નહીં. તો હવે ચેતન ! વિચાર કે, ધનાદિક વસ્તુ તારી કૅઈ કાળે થઈ નથી તે હવે કેમ થશે? તું જે શરીરમાં રહ્યા છે તે શરીરના ભૂતકાળમાં અનંત આકાર બની ગયા અને તે જ શરીરના ભવિષ્યકાળમાં અને નંત આકાર બનશે. વસ્તુના ભૂતકાળમાં અનંતપર્યાય થઈ ગયા અને ભવિષ્યકાળમાં પણ અનંતપર્યાય થશે. નિ. ચામાંની અનંતવસ્તુઓના ભૂતકાળમાં અનંતપર્યાય થયા અને ભવિષ્યકાળમાં પણ અનંતપર્યાય થશેજ. જે શબ્દ બેલે છે, તે શબ્દના પગલેએ ભૂતકાળમાં અનંત જુદા જુદા પર્યાયને ધારણ કર્યા હતા, અને તેજ શબ્દનાં પુદુગલે ભવિષ્યકાળમાં અનંત ભિન્ન ભિન્ન પરિણામને ધારણ કરશે. સમ્મતિતર્કના દ્વિતીયકાંડની વૃત્તિમાં ૩૯ ઓગણ ચાલીસમે પાને લખ્યું છે કે, અન્ય પગલે જ્યારે શબ્દપરિણામને પામે છે ત્યારે શ્રવણેન્દ્રિયથી સાંભળી શકાય છે. यथा परिमितसंख्यानां पुदलद्रव्योपादानापरित्यागेनव
For Private And Personal Use Only