________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨),
न्मस्तकारूढस्य जलाहरणादिक्रियारूपा न तु स्थानतरणक्रियात्मिका इत्येवमर्थ शब्देन नैयत्ये स्थापयतीत्यर्थः इत्येवमुभयं विशेषयति शब्दार्थों नार्थः शब्देन नैयत्ये स्थापयतीत्यर्थः एतदेवाह।यदा योषिन्मस्तकारूहचेष्टावानर्थों घटशब्देनोच्यते स घट लक्षणोर्थः स च तद्वाचको घटशब्दः अन्यदा तु वस्त्वंतरस्यैव तचेष्टाभावादघटत्वं घटध्वनेश्चाचाचकत्वमित्येवमुभयविशेषकः एवंभूतनय इति ॥
ભાવર્થ એવંભૂતન નું સ્વરૂપ કહે છે. જેમ ઘ ધાતુને અર્થ ચેષ્ટા છે, અને ચેષ્ટા જેમાં પામીએ તેને ઘટ કહેવાય છે. ઈત્યાદિરૂપે શબ્દનયને અર્થ કહ્યો છે. જે વિદ્યમાનપણે શબ્દના અર્થને ઉલ્લંઘીને વર્તે તે તે શબ્દને વાચ્ય નથી, અને જેમાં શબ્દાર્થત્વ પમાય નહી, તે વસ્તુ કહેવાય નહીં. માટે જે શબ્દાર્થમાંથી એક પર્યાયપણ ન્યૂન હાયતા એવંભૂતનય તેને ગ્રહે નહીં. માટે શબ્દનય, તથા સમભિરૂઢનયથી, એવંભૂત તે વિશેષાંતર છે.
એવંભૂતનયાનુસારે લલનામસ્તકે ચઢયે હોય, તથા જલ આણવાની ક્રિયાને નિમિત્ત, માગે આવતાં ઘટચેષ્ટા કરતો હોય, તે ઘટ કહેવાય છે. પણ ઘરના ખૂણામાં પડેલા ઘટને એવંભૂતનય ઘટ કહે નહીં, કેમકે તે જલાવરણાદિ ક્રિયાને કરતે નથી. તથા અર્થને પ્રગટ કરે તેને વ્યંજન
For Private And Personal Use Only