________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૩૫), ની વજા કીર્તિને ફરકાવી રહી છે. દેવાલયને ગોળ ઘુમટ અ દભૂત શેભાને આપતે દેવત્વની ખ્યાતિ કરે છે. ઘનન ઘનન ઘંટ વાગીને દેવ માહાસ્યનું ગુણગાન કરે છે. દેવળની છેક નજીક આવતાં, અદભૂત આકારવાળી એક વિશાળ ચમત્કારી મૂર્તિ દેખાઈ કોની મૂતિ હશે એમ વિચાર કરતાં તેને પૂર્વની વાતનું સ્મરણ થતાં નિશ્ચય થશે કે આ તે માળમદ્રવીરની પ્રતિકૃતિ છે. રામ વિના મૂર્તિને નમસ્કાર કર્યો, મનમાં અનેક આશાઓ હતી, તેની સિદ્ધિઅર્થે તવના કરીને એટલા આગળ બેસી કંઈક મનમાં ચિંતવે છે, એટલામાં તેની પાસે માજિદ્રઘીને પૂજારે આજે, તેણે શેઠનું નામ પુછયું. શેઠે નામ જણાવ્યું. પૂજારીએ શેઠની આગળ વિરને મહિમા ગાવા માંડે. હે શેઠ !! આ વીરનું પૂરેપૂરું સાચ છે. અમુકમનુષ્યને સાપ કરડે હતા, પણ તેમના ઓટલા આગળ લાવીને વરની જય બોલાવી કે તુરત ઉતરી ગયે. ઘણા યતિ વીરની આ રાધનામાટે અત્રે આવે છે. અનેક પ્રકારના રોગીઓના રોગ પણ ખરી શ્રદ્ધાથી સ્તુતિ કરતાં નાશ પામે છે. કેઈને તે વીર આરાધતાં પ્રત્યક્ષ દર્શન થાય છે, અને તેનાં કાર્ય કરે છે. એટલું કહી પૂજારી મૌન રહ્યો. શેઠના મુખ ઉપર નવું નૂર આવ્યું. શરીરમાં બળ આવ્યું હોય, તેમ પૂજારીને જણાયું, અને શેઠ ઉઠયા. મrfજમદ્રની સામા ઉભા
For Private And Personal Use Only