________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
′ ૪૩૩
ભાવાઃ—જેને માનની વાસના મનમાં વ્યાપી રહી છે, અને જે કીર્તિની આશાએ ધનુ સેવન કરે છે તે અહિરાત્મા પ્રાણી ઉલટુ કમ ખાંધે છે. તે જે ધમ કૃત્ય કરે છે, તેમાં તેને માનપૂજાની લાલચ રહી છે એવાં ધમ કૃત્યા ખહિર્મુખતાને લીધે સફળ થતાં નથી. માન કીતિ નામ નાની આશાએથી જીવ, અનંત ઘણી ધસેવા કરે છે, તે પણ કેડી જેટલું ફળ પ્રાપ્ત કરી શકતે નથી. તે ઉપર એક દૃષ્ટાંત કહે છે. એક મન:પુર નામનું નગર હતું, તેમાં શ્વેતનભાઇ નામનેા એક ગૃહસ્થ રહેતા હુ, તેની પાસે અલ્પ ધન હતુ પણ ઉદ્યમથી પ્રતિદિન નવીન ધન સમુપાર્જન કરી પેાતાની આજીવિકા ચલાવતા હતા, મનેા વૃત્તિ નામની સ્ત્રીના સબધથી તેને કઇક સુખાનુભવ થતે હતા, એક દિવસ ચેતનલાલના મનમાં એવે વિચાર આવ્યા કે, અરે મારે પુત્રાદિક પરિવાર થયા છે; તેથી પુત્રાને ઉમર લાયક થતાં પરણાવવા પડશે. માટે હવે પુષ્કળ ધન પેદા કર્યાવિના છૂટકો નથી, દુનિયામાં ધન તેજ સારભૂત છે; વિદ્યાભણીને પણ અ`તે ધન કમાવું પડે છે. વિદ્વાન્ પુરૂષાપણુ લક્ષ્મીમંતના ઘરે દાસત્વ કરે છે. લક્ષ્મીમંતને રાજાએ પણ આવકાર આપે છે, લક્ષ્મીવિના ગૃહસ સાર રમશાન તુલ્ય છે લક્ષ્મીવિના દાન પુણ્યાદિક ક્રિયાઓ પણ થઈ શકતી નથી. લક્ષ્મીમ`તના સામુ ત્યાગી મહાત્માઓને
28
For Private And Personal Use Only