________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪:૪). પણ જેવું પડે છે. લક્ષમીના લીધે ગૃહસ્થાના અનેક દેશે ઢકાઈ જાય છે. ભાટ, ચારણ, છાપાવાળાઓ પણ લહમીમંતને, જી રાવ સાહેબ, મહેરબાન, વિગેરે શબ્દથી બોલાવે છે, તથા છાપાઓમાં લક્ષ્મીમંત પુરૂષ તો પહેલે ચડે છે. લહમીથી અનેક પ્રકારનાં ભેજન પ્રાપ્ત થાય છે. અહે! લક્ષ્મી તારે અદ્દભુત મહિમા છે. તારા વિના મનુબેને સંસાર વ્યવહાર ચલાવવામાં અનેક જાતની આપત્તિ તથા સંકલ્પ વિકલ્પ થયા કરે છે. એ પ્રમાણે ચેતનલાલ શેઠે લક્ષ્મીને વિચાર કરી નિશ્ચય કર્યો કે—કઈ તપ, જપ કરીને દેવતા પ્રસન્ન કરી વરદાન મેળવી ધનવાન થાઉં. શુભ શકુને ચંદ્રસ્વર વહેતાં પરદેશ ગમન કર્યું. ગામે ગામ ગમન કરતો ચેતનલાલ, સાબરમતીના કાંઠે આવી પહોંચે. પ્રભાતને સમય થયો છે. આકાશમાં પક્ષી ઉડાઉડ કરી રહ્યા છે. વિદેશી પુરૂ એક સ્થાનથી અન્યત્ર ગમન કરે છે. તનસ્ટાર સાબરમતીમાં સ્નાન કરી આગળ ચાલ્યો તે એક ઉચ્ચ શિખર તેની નજરે પડયું તેની તરફ શુભાશાથી ગમન કર્યું દેવાલયમાં પ્રવેશતાં, આસપાસ વૃક્ષની ઘટા દેખાઈ, નદીનાં નાળાં પણ પાસે દેખાયાં, અનેકપક્ષીઓ કલેલ કરતાં દેખાયાં. નાના નાની પ્રાચીન દેરીએ દેખી અનેક પ્રકારના તર્ક વિતર્ક કરતો ચેતનલાલ, દેવાલય નજીક આવ્ય, ગગનને ચુંબન કરતી અંદરના દેવ
For Private And Personal Use Only