________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નશકિત પ્રગટે છે. ચિત્તવૃત્તિની એકાગ્રતા થતાં, પંચેન્દ્રિયવિષયમાં ઉપયોગ તે નથી. ત્યારે અહિ મુખતાને પામવી જ્ઞાનશકિત અન્તર્મુખ કરે છે, અને પોતાના સ્વરૂપમાં વળેલી જ્ઞાનચેતનાથી આત્મગુણ સ્મરણ-ધ્યાનરૂપ કાર્ય થાય છે. તેના પ્રતાપે ચીકણાં કર્મ પણ જાય છે, અને જ્ઞાનના પ્રતાપે આત્મામાં થતા અનેક પ્રકારના સંયે પણ છેદાય છે. અન્ત
ખ પામેલી ચેતનાથી પોતાનું સ્વરૂપ સ્પણ અનુભવાય છે, અને તેથી અન્તરના સત્યાનંદને ઝરો વહેવા માંડે છે, અને તેથી આનંદની છાયા મુખ ઉપર છવાય છે, અન્તર્મુખસ્સાને પગથી સર્વ બાહાના વેપારની મારમારી શાંત થઈ જાય છે, અને તેથી આત્મા દુનિયાના વૈષયિક સુખ કરતાં, અન્તરના અપૂર્વ સુખને ભોગ કરે છે. આવી આત્માની સ્થિતિમાં નામાદિક સંજ્ઞામાં અહંવૃત્તિપણું કપેલું હતું, તે ટળી જવાથી, હું અઢાછું કે હું ઘર્ષમાન છું તેનું ભાન રહેતું નથી. તેમજ જાતિ, કુળ, વંશ, કુટુંબ, શરીર, ધન વિગેરે બાહ્યવહુનું ભાન ભૂલ વાથી જાણે આત્મા વિના કશું નથી, એવું અદ્વૈત ભાન થાય છે. આવી ધ્યાનદશામાં કરોડોભવ સુધી ચારિત્ર, તપ, જપ કરવાથી જે કર્મને ક્ષય થાય, તેવાં કર્મને ક્ષણમાં ક્ષય થઈ જાય છે. આવી દશામાં આત્મપ્રભુની પરાભક્તિ થાય છે, અને એવી સલક્તિથી રીઝીને આત્મણભુ અનંત
For Private And Personal Use Only