________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેવી સત્તા પ્રગટ કરનાર પણ પિતે તમે છે, તેમ છતાં તમે કેમ પિતાને નિર્ધન માને છે? એ તમારી ભૂલ છે. મહાભાઓ તો હું તો હું શબ્દનું સ્મરણ કરવાને માટે કહે છે. એટલે પરમાત્મા તેજ છું એટલે હું અર્થાત્ હું પરમાત્મા છું. જે સત્તાથી પરમાત્મા છે, તે વ્યકિતથી પણ પરમાત્મા થાય છે. જેમ મૃત્તિકામાં સત્તાએ ઘટ રહ્યા છે તે તેજ મૃત્તિકા ઘટરૂપવ્યકિતપણાને પામે છે. તામણિ એ મહાવાકય પણ આત્મા પરમાત્મરૂપ છે, એમ બેધન કરે છે. તત્વ એટલે પરમાત્મા અને વં એટલે તું, અતિ એટલે એટલે છે. સારાંશ કે તું પરમાત્મા છે. તું શબ્દથી આત્મા લે. હે આત્મા તું પરમાત્મારૂપ છે. સત્તાની અપેક્ષાએ આત્મા છે તે પરમાત્મ સ્વરૂપથી અભિન્ન છે, અને જ્યાં સુધી આત્માના સર્વ ગુણને ક્ષાયિકભાવે આવિર્ભાવ થયો નથી, ત્યાં સુધી વ્યકિતભાવ આત્માને પૂર્ણ નથી. તેથી વ્ય ક્તિભાવની અપેક્ષાએ આત્મા તે કથંચિત્ પરમાત્મદશાથી ભિન્ન છે. સોડમાં ૪ શબ્દથી દ્રવ્ય અને પર્યાય એમ બે ગ્રહણ કરવું. દ્રવ્યમાં આત્મદ્રવ્ય અને પર્યાયમાં જ્ઞાન દર્શન ચારિત્ર, વિર્યાદિકનું ગ્રહણ કરવું, અનંતગુણપયયનું ભાજન હોય, તેને દ્રવ્ય કહે છે. એ દ્રવ્યગુણપર્યાયમય, પર. માતમાં સત્તામય હું છું. આત્મા અને પરમાત્મદશાનું અંતર કર્મથી છે, અને એ કમનું અંતર નાશ કરનાર રોડ છે.
For Private And Personal Use Only