________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૭). એક મનુષ્ય કે જે ધર્માત્મા હતું, તેને શેઠે પૂછયું કે, હે ભાઈ! ઈન્દ્રની પદવી શાથી મળી શકે ! ત્યારે તેણે કહ્યું કે જે ભવ્ય, સર્વ સાધુ સંતને ઈચ્છિતદાન આપે અને ધર્મનું આરાધન કરનાર શ્રાવકવર્ગને નવકારશી કરી જમાડે, મુનિરાજને આહાર પાણી વહેરાવે, દુઃખી રોગીઓને સહાય કરે, તે ઈન્દ્ર થાય છે. એવું સાંભળી શેઠને ઘણે આનંદ થયો. ચેતનલાલના મનમાં ઈન્દ્રપદવી આદિ બીજી પણ અનેક આશાઓ સદાકાલ થયા કરતી હતી. મનમાં એમ વિચાતે હતું કે, મારું નામ જગતમાં થાવત્ દિવાકરચંદ્ર પર્યત અમર રહે. સર્વ કઈ સવારમાં ઉઠતાંજ મારા ગુણ ગાય તથા જ્યાં ત્યાં મારા નામની કીતિ, પુસ્તકમાં પ્રભુના નામના સ્થાને ગવાય, મારી કીર્તિ ત્રણ ભુવ નમાં ફેલાય, તથા એ ઉપાય કરું કે, જેથી મેટા મોટા દાનેશ્વરને દુનિયા ભૂલી જાય. ઈત્યાદિ આશાના અંકુર તેના હૃદયમાં મકકમપણે વાસ કરી રહ્યા હતા. શેઠ પિતાની આશાની પૂર્ણતાને માટે અનેક નવકારશીઓ કરવા લાગ્યા, ગગનતલને ચુંબન કરે એવાં તેમણે હજારે જીનાલય તથા ઉપાશ્રયં બંધાવ્યા. કડે રૂપૈયા ખચ પિતાના નામની ધર્મશાળાઓ બંધાવી. કરડે રૂપૈયા ખચ પાંજરાપિળે બંધાવી. કીતિની તથા ઈન્દ્ર પદવીની આશાએ દવાખાનાં, તથા તળાવ કરાવ્યાં. જે કોઈ સાધુ સન્યાસી જે
For Private And Personal Use Only