________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૪ ) તીર્થરૂપ સાધુઓ છે. સાધુઓના દર્શનથી પુણ્ય થાય છે, સ્થાવર તીર્થ તે કાળે ફળ આપે છે, અને સાધુની સંગતિ તુરત ફળ આપે છે. મુનિરાજે કહ્યું કે--હા સાધુના દશનથી અપૂર્વ લાભ થાય છે. ચેતનલાલે કહ્યું કે, હે પરમકૃપાળુ મુનીન્દ્ર!! આપ મારા ઉપર કૃપા કરી અન્નદાનાદિક ગ્રહણ કરીને સેવકની આશા પૂર્ણ કરશો. મુનિરાજે કહ્યું કે, હાલ મારે આહારાદિકની ઈચ્છા નથી, ત્યારે શેઠે કહ્યું કે, હે પરમકૃપાલે !દયા લાવી મારી આશા પૂર્ણ કરે. અત્ર સર્વ સાધુ સાધ્વી કે જે મારી દષ્ટિએ પડયાં, તેમને અન્નદાનાદિક આપીને હું અન્ન આવ્યું છું. આપ પણ મહાપુણ્યથી દેખાયા તે હવે આપને હું છોડીશ નહીં. મુનિ મહારાજ મહાજ્ઞાની હતા. તેમણે શેઠના સવમભાવ જાણી લીધા. કંઈક વિચાર કરી, હસતે મુખે ચેગિરાજમુનિએ કહ્યું કે,–હે ભવ્ય ! જે તારે ભૂખ્યાને ખવરાવવું હોય, તે અત્ર નજીક ખાણમાં એક ભિક્ષુકી પડી પી બૂમ પાડે છે, તેની ઈચ્છા પૂર્ણ કર !! ચેતનલાલ વિનયપૂર્વક વંદન કરી હષથી ત્યાં ગયે, તે જેના શરીર ઉપર એક પણ વસ્ત્ર નથી, અને જેના પેટમાં મેટે ખાડો પડેલો છે; એવી કંગાલ ભિક્ષુકીને દીઠી. શેઠે કહ્યું હે ભિક્ષુકી ! કેમ ટળવળે છે. ભિક્ષુકીએ દીનવીને કહ્યું કે મને બહુ ભૂખ લાગી છે, તેથી ટળવળું છું. શેઠે કહ્યું કે તારે માટે જે ન મંગાવું ત્યારે
For Private And Personal Use Only