________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૨ )
નથી. આપના સટ્ટુપદેશથી જાણ્યુ કે, મનુષ્યમવથી માક્ષ થાય છે. માટે મોક્ષરૂપ ઇષ્ટફળની પ્રાપ્તિ માટે શરીર તે અમૂલ્ય સ્પશણિ છે. મુનિરાજે કહ્યું કે, ભવ્ય ! જીવા સંસારની ઉપાધિના ત્યાગ કરી નિરાશાએ સાધુવ્રત અંગીકાર કરી આત્મધ્યાન કરે છે. તે અલ્પકાળમાં મુક્તિપદ પામે છે. ચેતનલાલને સાંસારિકવાસના ઉપરથી સદાકાળને માટે ચિત્ત ઉઠી જવાથી અને સાંસારિક આશાએ વિલય થવાથી તેણે ચેાગેન્દ્રની પાસે મુનિવ્રત અંગીકાર કર્યું. પ ́કાસન તથા પદ્માસનવાળી જીનાજ્ઞાપૂર્વક આત્મધ્યાન કરવા લાગ્યા, અને કેાઇ વખત આનંદમાં આવી ગાતા કે. आशा ओरनकी क्या कीजे, ज्ञान सुधारस पीजेरे; आशा. भटकत द्वार द्वार लोकन के - कुकर आशा धारी. आतम अनुभव रसके रसिया, उतरे न कबहु खुमारी. आशा. १ आशा दासीके जे जाया, ते जन जगके दासा; आशा दासी करे जे नायक, लायक अनुभव प्यासा. आशा. २ ઇત્યાદિ ગાઇને પુનઃ આત્મધ્યાનમાં લીન થયા. અધ્યામ સુખના અનુભવ કરી અંતર્મુખ ચેતના કરી અને જગદ્ગુ સ્વરૂપ ભૂલી ગયા.તેનું આત્મ વિના અન્ય વિષયમાં ચિત્ત ઠરવા લાગ્યું નહીં.તે અખંડ ધ્યાન કરતાં કરતાં કેવલ જ્ઞાન પામી સાદિ અન તમે ભાંગે મુકિતપદ પામ્યા. ધન્ય છે તેવા સાચા સે
For Private And Personal Use Only