________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫૦ ) દૃષ્ટિ આપના સદુપદેશથી પ્રગટી, માટે આપને ઉપકાર માનું છું, પણ એક પ્રશ્ન છે કે, આ સંસારમાં મનુષ્ય જીનાલય, ઉપાશ્રય, જૈનશાળા પૌષધશાળા, પુસ્તકલેખન, નવકારશી, સાધુ સાધ્વીને દાન કરે છે, તે મારી પેઠે આશાથી જ કરતાં હશે કે કેમ ? ગિરાજે કહ્યું, હે ભવ્ય ! સર્વ મનુ તારા જેવી આશાને ધરાવતાં હોય, એ નિશ્ચય નથી. કેટલાક શ્રાવક ને શ્રાવિકાઓ સદ્દગુરૂના સેવક હોય છે, તેમને તવાદિકના જ્ઞાનથી હય, ય, ઉપાદેય બુદ્ધિ પ્રગટે છે, તેથી તે સમકિતને પામેલાં હોય છે. શ્રદ્ધાળુ શ્રાવક શ્રાવિકાઓ, દાન, પુણ્ય, જીનાલયબંધન, આદિ વ્યવહારની સર્વ ક્રિયાઓ વિધિપૂર્વક પરમાત્મપદ (એક્ષપદ) પ્રાપ્તિને માટે કરે છે. એમને માનપૂજા, ઈન્દ્રાસન આશા તથા અમર નામનાની બિલકુલ આશા હતી નથી, તેથી તે દાન, પુણ્યાદિક ક્રિયાઓથી પ્રાંતે સુકિતને જ પામે છે. મેક્ષને ઉદેશી તે સર્વ ક્રિયાઓ કરી નહીં, તેથી તું આશાના પંઝામાં સપડાઈ દુઃખ પામે. કેટલાક અજ્ઞાન જને તારી પેઠે દેવકાદિની પદવી તથા કીર્તિને માટે દાન પુય, નવકાશીઓ કરીને, મોક્ષસુખ હારી જાય છે. દાનપુણય, જીનાલયબંધન, વગેરે ક્રિયાઓ મહાગુણકારી છે, તેમાં દેષ નથી, પણ તે ક્રિયાઓ કરનારની બુદ્ધિભેદે ફભેદ પ્રાપ્ત થાય છે અને પૌગલિક આશારહિત જે જે
For Private And Personal Use Only