________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૩૬ )
રહી કેટલુક ખેલ્યા, અને ત્યાં રહેવાના નિશ્ચય કર્યો અને સંકલ્પ કર્યો કે જ્યારે માળિમદ્રથી પ્રસન્ન થશે ત્યારે અન્ન જલ ગ્રહણ કરીશ. તેમની આગળ એક ધ્યાનથી એસીને તે જાપ કરવા લાગ્યેા. એક દિવસ, એ દિવસ કરતાં કરતાં, એકવીશ દિવસ પૂરા થઇ ગયા. ચેતનલાલનું શરીર પાતળુ થઈ ગયુ, આંખેામાં ખાડા, દેહુ લેાહી સુકાઈ ગયું, હાલવા ચાલવાની શક્તિ રહી નહીં, મુખથી જાપ પણ થઇ શકતા નહાતા. શેઠની પૂર્ણ ટેક શ્રદ્ધાથી મામિત્રીને સાક્ષાત્ દર્શન આપ્યાં, અને કહ્યું હું શેઠ ! ! તારે જે જોઇએ તે માગ ! ! શેઠે નમસ્કાર કરી કહ્યું કે, દે ચાલો! આપ જે મારા ઉપર પ્રસન્ન થયા તે સ્પ'મિણ આપે. વીરે તુરત સ્પણુ આપ્યા. શેઠની સ આશાએ ફળીભૂત થઈ. ચેતનલાલ ત્યાંથી પેાતાને ઘેર આવ્યા. સ્પર્શ મણિના ચેાગે પુષ્કળ સુવણું કર્યું. શેઠ અજા ધિપતિ બની ગયા. મોટા મેાટા મહેલ બંધાવ્યા, અનેક રમણીય આરામ કરાવ્યા. ઘેાડા ગાડી વિના તે શેઠ પગલું પણ ચાલી શકતા નહાતા. પાણીને ઠેકાણે દૂધના પ્યાલા નાકર આપવા લાગ્યા. શેઠે ચારે ખંડમાં મેાટી મેાટી પેઢીએ સ્થાપન કરી. શેઠનું નામ ચારે ખડમાં ફૂલાયું. શેઠના પુત્રને ઘેર પુત્ર થયા. શેઠની આટલાથીજ આશાએ તૃપ્ત થઈ નહીં-તેમની આશા ઇન્દ્રનું ઇન્દ્રાસન લેવાની થઇ.
For Private And Personal Use Only