________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) નંદ ભોગવાતું નથી. જ્યારે આત્મધ્યાન કરતાં આવી અન્તરૂમાંથી આનંદની ખુમારીએ ઉછળે છે, ત્યારે ગિલે કે, મોક્ષના સુખને અત્ર ભેગ કરે છે. મોક્ષના સુખને અનુભવ જેને અત્ર થતું નથી, તે ભવ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકતું નથી. કહ્યું છે કે જ્ઞાનસારમાં–
निर्विकारं निराबाधं, ज्ञानसारमुपेयुषाम् ।। विनिवृत्तपराशाना, मोक्षोऽत्रैव महात्मनाम् ॥ १ ॥
અનેક પ્રકારના વિષયવિકારરહિત અને આબાધારહિત તથા દૂર કરી છે પરપગલિક આશાઓ જેમણે, અને જેએએ જ્ઞાનનું સાર પ્રાપ્ત કર્યું છે, એવા ગિને આત્માનુભવમાં રમણતા કરતાં અત્રજ મોક્ષ છે. અર્થાત્ આત્મધ્યાનાનુભવથી અત્ર મેક્ષનાં સુખ મહાત્માઓ અનુભવે છે. બહાવિષયમાં મહાત્માએ કિંચિત્ પણ સુખની આશા રાખતા નથી. ઈન્દ્રનાં સુખ પણ દુખ કરી જાણે છે. જ્યારે કાતિ માન, પૂજા, તથા જગમાં સારા કહેવરાવાના સંસ્કાર બિલકુલ ક્ષય થઈ જાય છે, ત્યારે આત્માનુભવમાં ચિત્તવૃત્તિ સ્થિર થાય છે અને આત્માનુભવમાં વર્તતાં વિકલ્પ સંકલ્પદશા બિલકુલ નષ્ટ થતાં આત્મ સુખને પોતાના આત્માને સાક્ષાત અનુભવ થાય છે, આવી દશાને પ્રાપ્ત
For Private And Personal Use Only