________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૯) કરવા ભવ્ય, એકાંત જંગલમાં ધ્યાન કરે છે. નિર્જનસ્થાનમાં કેઈ આત્માન કરે છે. કોઈ આત્મસુખને માટે સદ્ગુરૂદ્વારા તત્વજ્ઞાનને અભ્યાસ કરે છે, કોઈ પરમા- ત્માની ભક્તિ કરે છે. કોઈ આત્મસુખાર્થે આત્માના અસંખ્યાતપ્રદેશમાં દ્રષ્ટિ વાળીને હું પિતાના સ્વરૂપમાં છું. એમ દ્રઢ સ્થિર ઉપયોગ રાખીને વિચરે છે. આ જગતમાં હું કેણ છું? શરીર નથી, મન નથી, વાણુ નથી, ઈન્દ્રિયો નથી, કુટુંબ નથી, ત્યારે અહે આજદિન પર્યંત ફગટ અહંત્વ, પરવસ્તુમાં મેં ધારણ કર્યું, હવે તે હું બાહા દેખાતા પદાર્થોમાં નથી, એમ નિશ્ચય થયો. તે અસંખ્યાતપ્રદેશરૂપ આત્મવ્યક્તિ છું, એમ વિચારતાં માયા વાસના છૂટી જાય છે. આ યુક્તિને ભવ્યજીએ અનુભવ કરવો. અનેકાંત આત્મસ્વરૂપ અનુભવજ્ઞાનગમ્ય છે. એવા આત્મસ્વરૂપમાં કંઈ પણ વાદવિવાદ રહેતો નથી. જેને આત્માની રૂચિ પ્રગટી છે, તથા જે આત્મજિજ્ઞાસુ પકક થયે છે, તે આત્માને ઓળખે છે, નાસ્તિક વિનાનાં સર્વ દર્શન આત્માને સ્વીકારે છે. આત્મજ્ઞાનની અંદર સર્વ જ્ઞાન સમાય છે. આત્મા માટે કંઈ પણ વિવાદ સ્થાન નથી. જેઓની મિથ્થાબુદ્ધિ છે, તેવા જીવેને એકાંતદષ્ટિથી વાદવિવાદ પ્રગટે છે. અનેકાંતદષ્ટિથી આત્મસ્વરૂપ જ- છતાં, માધ્યસ્થભાવના પ્રગટે છે, અને તેથી ભવ્ય -
For Private And Personal Use Only