________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧૭). ને આચ્છાદન કરનાર કર્મ ખરી જવાથી ગુણે પ્રકાશે છે. આત્મગુણના ઉપગમાં એવા સ્થિર થઈ જવું કે, પંચેન્દ્રિયે બાહ્ય વિષયને રહે છે કે નહિ તેની ખબર પણ રહે નહીં. જેમ એક સેની દુકાને બેસી સુવર્ણને સૂદ્ધમઘાટ ઘડતે હતો. તેની આગળ થઈને રાજાની સેના ચાલી ગઈ. તે પણ તેણે દેખી નહિ–જાણું નહીં, તેમ આત્મપ
ગમાં એવા સ્થિર થઈ જવું કે, બાહ્યના વિષયેનું બિલકુલ ભાન ભૂલાય, એમ પ્રતિદિન સ્વગુણેના ધ્યાનમાં ઉપયોગ લાગતાં (ચઢતે ભાવે જાગશે, જિલ્લાની મોજ ) ચઢતે ભાવે ચિદાનંદની મેજ પ્રગટ થશે. અન્તરમાં આનંદની લહેરી પ્રગટ થશે. જેમ કેપ ખોદતાં, તળીયે જલની શેરે પ્રગટે છે, તેથી સિદ્ધ થાય છે કે, હવે જલ આવ્યું, તેમ અત્ર પણ આત્મગુણનું ધ્યાન કરતાં અનુભવ
ગે આનંદની લહેરી પ્રગટે છે, તેથી સિદ્ધ થાય છે કે એ આનંદની ખુમારી આત્મના ઘરની છે, આત્મા વિના આનંદની મેજ અન્યદ્રવ્યમાં નથી. જે પેગી મુનિવરે ધ્યાન કરે છે, તેમને આત્માના આનંદની ખુમારી પ્રાપ્ત થાય છે. તેથી તેમના ચહેરા ઉપર પણ આનંદની છાયા છવાઈ જાય છે. તેથી તેવા ધ્યાનીચેગિ દુનિયાના સંબંધથી ન્યારા રહી આત્મધ્યાન કરી અન્તનું સુખ જોગવે છે. દુનિયાના સંબંધમાં આવતાં બાહ્યવિષયમાં ચિત્ત ભળવાથી, આત્મિક આ
For Private And Personal Use Only