________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭) જે કોઈ મહા શત્રુ નથી, માટે અજ્ઞાનને નાશ કરી સમ્યગુજ્ઞાન પ્રાપ્ત કરી ધર્મક્રિયા કરવાથી કમરને નાશ થાય છે. દુર્લભ વસ્તુ જ્ઞાન છે, તે તે જ્ઞાન જ્ઞાનવિન પ્રાપ્ત થતું નથી. પંચમકાળમાં પ્રસંગે પાત્ત દુર્લભ અને દુલ્યાજ્ય વસ્તુ કઈ છે, તે દુહાથી બતાવે છે.
છે સુરા | सम्यग् ज्ञानी दोहिला, दुर्गम ज्ञानी पन्थ; दृष्टिराग दुःत्याज्यछे, दुर्गम ज्ञानी ग्रन्थ ॥१३२॥ श्रद्धा सद्गुरु दुर्लभा, दुर्लभ सत्य विवेक अगम्य वाणी ज्ञानिनी, समजे विरला छेक ॥१२३॥
ભાવાર્થ–સમ્યજ્ઞાનિમહાત્માએ દુર્લભ છે. જ્ઞાનીસદગુરૂ વિના તત્ત્વસ્વરૂપનું જ્ઞાન થતું નથી. શ્રી સર્વ કહે મેક્ષમાર્ગ પણ દુઃખેકરી જણાય એવો છે. તેમ દષ્ટિરાગને ત્યાગ કર દુત્યાય છે, જગતમાં અજ્ઞાનતઃ સર્વત્ર દષ્ટિરાગનું સામ્રાજય અખંડ પંચમકાલમાં પ્રવૃત્તિ રહ્યું છે. અહીં દષ્ટિરાગ રૂપવિષધર એ તે બળવાન છે કે, જેને તે કરડે છે, તેને કશું સત્ય સૂઝતું નથી. ધનુરભક્ષકને જેમ સર્વત્ર પીળું દેખાય છે, તેમ દષ્ટિરાગીને પોતે જે માન્યું તે સારૂ દેખાય છે. પોતાની બુદ્ધિથી સત્ય જાણ્યા વિના જે ઉપર રાગ થઈ ગયે, તે પ્રાણાતે પણ
For Private And Personal Use Only