________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨૫ ) થતી નથી કારણ કે સ્થિતિ વિના કટક, અને કુંડલરૂપ ૫થયનીજ સિદ્ધિ થતી નથી. કેઈ કહેશે કે, સ્થિતિરૂપ દ્રવ્ય માનશું તે તે પણ અનુભવ વિરુદ્ધ છે. કારણ કે એક આત્મા, દેવતા, મનુષ્ય તિર્યકનારકી વગેરે પર્યાને ધારણ કરે છે, તે તે આત્માને એકાંત ધ્રુવ માનતાં સિદ્ધ થશે નહી, તથા એકજ મૃત્તિકા, ઘટ, કેઠી, સરાવળારૂપ અનેક આકારને ધારણ કરે છે, તેથી મૃત્તિકાને એકાંત ધ્રુવ માનતાં પર્યાયની સિદ્ધિ થશે નહીં માટે ઉત્પાદ વ્યય, ધ્રૌવ્ય યુક્ત દ્રવ્ય કહેવાય છે, છ દ્રવ્યમાં સમયે સમયે ઉત્પાદ, વ્યય,
વતા વ્યાપી રહી છે. પડદ્રવ્ય, નવતત્ત્વ વિગેરેના જ્ઞાન વિના સમ્યકત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી, અને જ્ઞાન વિના અજ્ઞાનીનું ક્રિયાકાંડ કષ્ટ નિષ્ફળ જાય છે, તથા પ્રવચન સારદ્વારમાં કહ્યું છે કે
છે અથr | जो जाणइ अरिहंते, दव्वगुणपज्जवंतेहि । सो जाणइ अप्पाणं, मोहो खलु जाहि तस्स लयम् ॥१॥
ભાવાર્થ –જે ભવ્યદ્રવ્યગુણ પર્યાયથી અરિહંતને જાણે છે, તે ભવ્ય પિતાના આત્માને જાણે છે, અને તેને મેહ ક્ષય થાય છે, ઈત્યાદિ જ્ઞાનમાહાસ્ય જાણુંને સમ્યગજ્ઞાનપ્રાપ્તિ માટે બહુ પ્રયત્ન કર. ગીતાથ ગુરૂની
For Private And Personal Use Only