________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવહારમાં પર્યાયરૂપ આકૃતિની જરૂર પડે છે. દુનિયાને વ્યવહાર છે, તે વસ્તુના પર્યાયથી છે, પણ દ્રવ્યથી નથી, માટે નય સાપેક્ષપણે મળવાથી એક વસ્તુની સિદ્ધિ થાય છે, પર્યાયથી દ્રવ્ય ભિન્ન નથી, અને દ્રવ્યથી પર્યાય ભિન્ન નથી. ૩૪૨ સમ્રતત,
it wથા . दव्वं पज्जवविउयं, दव्वविउत्ता य पज्जवा थ्थि । उपाय ठिइ भंगा, हंदि दविय लख्खणं एवं ॥ १ ॥
ભાવાર્થ –પર્યાયરહિત દ્રવ્ય નથી, અને દ્રવ્યથી રહિત પર્યાય નથી. ઉત્પાદ સ્થિતિ અને વ્યય છે લક્ષણ જેનું, એવું દ્રવ્ય જાણવું. સુવર્ણનું કટક એટલે કડું બનાવ્યું, અને કડું ભાગીને હાર બનાવ્યા, તેમાં કટકને
વ્યય અને હારને ઉત્પાદ અને સુવર્ણની પ્રવતા એમ એ ત્રણ લક્ષણ એક સુવર્ણરૂપ દ્રવ્યમાં વ્યાપી રહ્યાં છે, ઉ. ત્પાદ છે તે કથંચિત્ સ્થિતિ વિનાશ રૂપ છે અને વિનાશ પણ સ્થિતિ ઉત્પત્તિરૂપ છે. અને સ્થિતિ પણ ઉત્પાદવ્યય રૂપ છે. જે જ સમ્મતતા ગયાभावस्योत्पादः स्थितिविनाशरूपः विनाशाऽपि स्थित्युत्पत्ति रूपःस्थितिरपि विगमोत्पादात्मिका कथंचिदभ्युपगंतव्या । ઉત્પાદ વ્યય બે દ્રવ્યનું લક્ષણ કહેતાં પણ દ્રવ્યની સિદ્ધિ
For Private And Personal Use Only