________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૬) ઉપાસના કરવી. જ્ઞાનનું કારણ જે કૃતજ્ઞાન, તેને બહુ ભાવ ધારણ કરશે, શ્રી ઠાકુંગસૂત્ર તથા ભગવતી સૂત્રમાં ૧ વાંચના, ૨ પૃચ્છના, ૩ પરાવર્તના, ૪ અનુપ્રેક્ષા, ૫ ધમકથા ઈત્યાદિનું ફળ મક્ષ કહ્યું છે, સ્વાધ્યાયથી જીવ જ્ઞાનાવરણીયકર્મને નાશ કરે છે, અને વાચનાથી તીર્થ ધર્મ પ્રવર્તે છે, અને મહાનિર્જરા થાય છે, પૃચ્છાથી સૂત્ર તથા અર્થની શુદ્ધિ થાય છે, અને તેથી મિથ્યાત્વમેહનીયને નાશ થાય છે, અનુપ્રેક્ષા એટલે અર્થે વિચારતાં સાત - મની સ્થિતિના રસ પાતળા કરે, અનંત સંસાર ખપાવીને અલ્પભવ બાકી રાખે. શ્રુતજ્ઞાનની આરાધનાથી અજ્ઞાનને નાશ થાય છે. ભવ્યજીવોને જ્ઞાનને જ આધાર મટે છે.
|| જય . कत्थ अम्हारिसा पाणी, दुसमा दोस दृसिया । हाय णाहा कहं हुंता, न हुतो जइ जिणागमो ॥१॥
હે ભગવંત !!જો તમારાં કહેલાં સ્યાદ્વાદ આગમન હેત તે દુઃષમ દષથી દૂષિત એવા અમારા સરખા પામર અનાથ જની શી ગતિ થાત ? જે જીનાગમ નહત તે ખરાબ ગતિ થાત, પંચમકાલમાં આગમને આધાર છે, માટે શ્રત અને શ્રુતજ્ઞાનીને બહુ વિનય કર. અજ્ઞાનના
For Private And Personal Use Only