________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૨૯) પણ લાકડાના કકડાને પકડે છે, તો તેને તે કદી મૂકતું નથી. તેમ દષ્ટિરાગીને રાગ જ્યાં લાગ્યું હોય છે, ત્યાંથી છૂટ નથી. દષ્ટિરાગી પુરૂષથી સત્યદેવ, સત્યગુરૂ, અને સત્યધર્મ રાગ કરી ફાકાતે નથી કોઈએ ગદ્ધાનું પુચ્છ પકડયું તેને લાતો વાગે તો પણ તે મૂખ મૂકતો નથી, તેમ દષ્ટિાગીએ જે અંગીકાર કર્યું તે તેનાથી મૂકાતું નથી. દષ્ટિરાગી પુરૂષ, ન્યાયથી સત્યપરીક્ષક બનતું નથી. વર્ચ્યુરાવા ધર્મો વસ્તુને સ્વભાવ છે તેજ ધર્મ છે, અર્થાત્ આત્માને સ્વભાવ છે તે ધર્મ છે. આત્માને ધર્મ અરૂપી છે, તેમ જે જાણે નહીં, તથા જે જાણે અને જડમાં ધર્મની બુદ્ધિ એકાંતે રાગથી રાખે તે પણ દષ્ટિરાગી છે, સદગુરૂ, સત્ય વસ્તુ સમજાવે, પણ તેને કુ ગુરૂના દષ્ટિરાગથી વિશ્વાસ બેસે નહીં. હલાહલવિષના સમાન દષ્ટિરાગ છે. સત્યતાપદેશક શ્રી સદગુરૂ ઉપર પ્રેમ, ભક્તિ, સુરાગવિના તથા પકકી શ્રદ્ધા વિના તેમનાં ઉપદેશ વચને શ્રોતાને બિલકુલ અસર કરી શકતાં નથી. માટે અવશ્ય સગુરૂ ઉપર રાગ ધારણ કરે. સુરાગ પણ ગુણ ઠાણાની હદે નાશ પામે છે, જ્ઞાનિના ગ્રન્થમાં કથિત સૂક્ષમ તત્વસ્વરૂપ પણ દુઃખેકરી જાણી શકાય છે. સગુરૂ વિના સૂક્ષ્મતત્ત્વની ગમ યથાર્થ પડતી નથી. જ્ઞાનિગીતાર્થ સદ્દગુરૂના વચનામૃતપાનથી, સત્યમાર્ગમાં સૂર્યના જે પ્રકાશ પડે છે. એક ગામથી બીજે ગામ જવું હોય
For Private And Personal Use Only