________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨)
છે જ ! तात्त्विका पक्षपातश्च, भावशून्या च या क्रिया अनयोरंतरं झेयं, भानुखद्योतयोरिव ॥ १ ॥
સાનરહિત જે શુભક્રિયા અને ક્રિયા રહિત જે શુભ જ્ઞાન એ બેનું અંતર સૂર્ય અને ખત (આગીયે) જેટલું છે. જ્ઞાન તે સૂર્યસમાન અને કિયા તે ખાતસમાન છે. તથા ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ કહ્યું છે કે–ચા
| ગાથા છે मुइ जहा समुत्ता, ण णस्सइ कयवरंमि पडिआणि इय जीवोवि समुत्तो, ण णस्सइ गओवि संसारे ॥ ॥
સૂત્રમાં પરોવેલી સોય કચરામાં પડેલી હોય તે પણ નષ્ટ થતી નથી; અર્થાત જડે છે. તેમ જ્ઞાન સહિત જીવ પણ સંસારમાં જાય તે પણ નષ્ટ થતું નથી. અને થત મુક્તિ સન્મુખ થઈ મુક્તિપદ પામે છે. જ્ઞાન છે તે સમકિત સહિત પ્રાપ્ત થાય છે, માટે તે પામ્યાબાદ મિથ્યાત્વમાં આવે તે પણ એક કેડા કેડ સાગરોપમ ઉપરાંત કર્મબંધ જીવ કરતું નથી. તથા મહાનિશીથમાં જ્ઞાનગુ
ને અપ્રતિપાતિ કહ્યો છે, તથા બૃહત્ કલ્પભાષ્યમાં કૃતજ્ઞાની અને કેવળજ્ઞાનીને સરખા કહ્યા છે. તેની ગાથા
For Private And Personal Use Only