________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪p* )
તેના કરતાં વ્યવહાર અલ્પવિષયી છે. ઋજુસૂત્ર વત માન વિશેષધમના ગ્રાહક છે. માટે તે અલ્પવિષયી છે, અને ગ્વહાર બહુવિષયી છે. કારણ કે ઋજુસૂત્રથી વ્યવહાર ત્રિકાલ વિષયી છે. ઋનુસૂત્ર વત માન વિશેષધમને ગૃહે છે, અને શબ્દનય કાલાદ્વિવચન લિંગથી વહેચતા અને ગ્રહે છે, અને ઋનુસૂત્રનય વચનલિગને ભિન્ન પાડતા નથી. તે માટે ઋજુસૂત્રથી શબ્દ અપવિષયી છે. શબ્દ કરતાં ઋજુ સૂત્ર મહુવિષયી છે, શબ્દનય ઈન્દ્રરૂપ એક પર્યાયને ગ્રહતાં, શક્ર, વજી, પુરંદર, શચીપતિ વિગેરે ઇન્દ્રવ્યક્તિબેાધક સપર્યાયને રહે છે, અને સમભિરૂઢનય જે ધમ વ્યક્ત છે, તેજ વાચક પર્યાયને ગ્રહે છે, માટે શબ્દનયથી સમભિરૂઢનય અલ્પવિષયી છે. એવ'ભૂતનય પ્રતિસમયે ક્રિયાભેદે ભિન્નાથ પણા માનતા અલ્પ વિષયી છે, માટે એવ‘ભૂતથી સ અભિરૂઢ બહુવિષયી છે. જે નયવચન છે, તે પેાતાના નચના સ્વરૂપે અસ્તિ છે, અને તેમાં પરનયના સ્વરૂપની નાસ્તિ છે. સ નયમાં સ્વનયસ્વરૂપ અસ્તિત્તા, અને પરનય સ્વરૂપની માસિત્તા વર્તી રહે છે. તેથી ભિન્ન ભિન્ન નય તે છે. જે એવ ભૂતનયમાં સમભિરૂઢનયની નાસ્તિતા નહીં માનવામાં આવે,તા એવ‘ભૂતનય તે સમણિઢનય કહેવાય.એ દોષ લાગે, તથા એવ‘ભૂતથી સમભિક્ઢનું સ્વરૂપ ભિન્ન રે નહી, ઇત્યાદિ દોષ આવે, માટે વિધિપ્રતિષેષે કરી ન
For Private And Personal Use Only