________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) નયમાં આઘના ચાર નય છે, તે અવિશુદ્ધ છે. અને શબ્દનય, સમશિરૂઢ, અને એવંભૂત એ ત્રણ શુદ્ધ નય કહેવાય છે.
એ સાતનયમાં નૈગમ, સામાન્ય વિશેષ બેને માને છે. તથા સંગ્રહનય સામાન્ય માને છે. તથા વ્યવહારનય વિશેષને માને છે, અને જુસૂત્ર વિશેષ ગ્રાહક છે. એ ચાર નય દ્રવ્યાર્થીવલંબી છે. અને શબ્દાદિક ત્રણ નય વિશેષના ગડણ કરનાર પર્યાયાર્થિકભાવનય કહેવાય છે. શબ્દાદિક ત્રણ નય છે, તે પ્રત્યેક વસ્તુના નામ, સ્થાપના, દ્રવ્ય, એ ત્રણ નિપાને માનતા નથી. એક ભાવનિક્ષેપાને જ માને છે. તિરું તનયા ગવષ્ણુ શબ્દાદિક ત્રણ નયમાં ત્રણ નિલેષા અવતુરૂપ છે, એમ શ્રી અનુગદ્વાર સૂત્રમાં કહ્યું છે, એ સાત નયને પરસ્પર સાપેક્ષપણે રહે, તે સમકિતી જાણવા, અને એકાંત નયે ગ્રહણ કરે, તે મિથ્યાત્વી જાણવા
पूर्वपूर्वनयः प्रचुरगोचरः परास्तु परिमितविषयाः सन्मात्रगोचरात संग्रहात् नैगमोभावाभावभूमित्वात् भूरिविषयः वर्तमानविषयात् ऋजुसूत्रात् व्यवहारः त्रिकालविषयत्वात् बहुविषयः कालादिभेदेन भिन्नार्थोपदर्शनात् भिन्नाव ऋजुसूत्रविपरीतत्वात् महार्थः प्रतिपर्यायमशब्दमर्थभेदमभीप्सितः समभिरूढात शब्दप्रभूतविषयः प्रतिक्रियां भिन्नमर्थ प्रतिजानात् एवंभूतात समभिरूढः महान् गोचरः नयवा
For Private And Personal Use Only