________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૭). કહે છે. વ્યંજન તે વાચક શબ્દ છે. શબ્દ અર્થને કહે, સંપૂર્ણ અર્થ પામે, તે વસ્તુ કહે, પણ ન્યૂનપર્યાયવાળી વધુને વધુ કહે નહીં. એમ એવંભૂતનયને મત છે. જેમ સામાન્ય કેવલી છે, તે ગુણેથી તીર્થકર સમાન છે, માટે સમર્િહનય સામાન્ય કેવલીને તીર્થકર કહે છે, પણ એનંભૂતનય તે સમવસરણમાં બેઠેલા હેય, ચેત્રીશ અતિશય હેય, દેશના દેતા હોય, ચેસઠ ઈન્દ્ર પૂજતા હોય, તેને તીર્થકર કહે છે. ઇત્યાદિ એવંભૂતનય સ્વરૂપમ છે
એ સાત નયનું સ્વરૂપ કહ્યું, તેમાં નિગમના દશભેદ, તથા સંગ્રહના છ અથવા બારભેદ, તથા વ્યવહારના આઠ ભેદ, અથવા ચઉદ ભેદ છે. આજુસૂત્રના ચાર અથવા છ ભેદ છે. શબ્દના સાત ભેદ, તથા સમભિરૂઢના બે ભેદ, અને એવંભૂતને એક ભેદ, એમ સાતનયના ભેદ જાણવા. વળી એકેક નયના સે સેભેદ ગણતાં સાતસો ભેદ થાય છે.
મુખ્યપણે નયના બે ભેદ છે. ૧ ૨ દ્રશાર્થિયા, અને ૨ viાથાના, તેમાં દ્રવ્યાથિકના નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર એ ચાર ભેદ છે. કેટલાક આચાર્ય વિકલ્પરૂપ રાજુ સૂત્રનય છે, માટે તેને માથના કહે છે. તે મત પ્રમાણે દ્રવ્યાર્થિકના ત્રણ ભેદ થાય છે. શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂત એ ત્રણ નય છે, તે પર્યાયાર્થિકના ભેદ સમજવા. મતાંતરે જુસૂત્ર પણ પર્યાયાર્થિકને ભેદ છે. એ સાત
For Private And Personal Use Only