________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૮) લક્ષણ પણ હોય, પણ ભાવપણું ન હોય તે દ્રવ્યનિક્ષેપ છે. જેમ અજ્ઞાની જીવ છે તે જીવના ઉપયાગાદિ ભાવવિના દ્રવ્ય જીવ છે. અણુઓ સર્વ ઉપગવિના દ્રવ્ય એમ શ્રી અનુગદ્વારા સૂત્રમાં કહ્યું છે. તથા વસ્તુ છે, તે ભાવગુણ સહિત હાય, ત્યારે ભાવનિક્ષેપો કહેવાય છે. શ્રી ચિત્યવંદન ભાષ્યમાં જીનના ઉપર ચાર નિક્ષેપ ઉતાર્યા છે થા.
नाम जिणा जिणनामा, ठवणजिणा पुण जिणंद पडिमाओ॥ दव्यजिणा जिणजीवा, भावजिणा समवसरणत्था ॥१॥
શ્રીજનેશ્વરનાં નામે તે નામજિ છે. ચોવીસ તીર્થંકર વિગેરે. અને શ્રીજીનેન્દ્રની પ્રતિમા તે થાપનાકિન છે. જીનના જીવતે દ્રથરિન છે. જ્યારથી તીર્થકર નામકર્મનાં દલીકસમુપાર્જન કર્યો, ત્યારથી તે છેક ઘાતકર્મ ખપાવી સમવસરણમાં બેઠા નથી, ત્યાં સુધી સ્થગિત કહેવાય છે, અને સમવસરણમાં બેઠેલા સવર્ણ ભાવછન કહેવાય છે. જ્ઞાનના ઉપર ચાર નિક્ષેપ લગાડે છે, કેઈનું જ્ઞાન નામ પાડયું, તે નામજ્ઞાન તથા જ્ઞાનની અક્ષરરૂપે પુસ્તકમાં સ્થાપના કરવી તે સ્થrv ભાજન કહેવાય છે, અને ઉપગવિના સિદ્ધાંત પઠન, તથા અન્યદર્શનનાં શાસ્ત્ર ભણવા ઈત્યાદિ પ્રાથશાન છે. તથા
For Private And Personal Use Only