________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૯૭ )
ચાત્ વચ્ચે ઘા યાત્ પ વર્ષ uદ્દા થાત - नेक अवक्तव्यं ॥ ७ ॥ स्यात् एकानेक युगपत् अवक्तव्यं ।। તથા નિત્ય અનિત્યમાં સપ્તભંગી યથા.
? स्यात् नित्यं २ स्यात् अनित्यं ३ स्यात् नित्यानित्यं ४ स्यात् अवक्तव्यं ५ स्यात् नित्यं अवक्तव्यं ६ स्यात् अनित्यं अवक्तव्यं ७ स्यात् नित्यानित्यं युगपत् अवक्तव्यम्.
એમ ભેદભેદ વિગેરેની અનંતી સપ્તભંગી થાય છે. એમ શબ્દનયનું પ્રસંગોપાત્ત વર્ણન કરતાં સહભંગીનું સ્વરૂપ કહ્યું છે, શબ્દનય છે, તે ભાવનિક્ષેપાયુક્ત વસ્તુનું ગ્રહણ કરે છે. ત્રાજુસૂત્ર નયથી સામાન્યપણે ઘટનું ગ્રહણ કર્યું, અને શબ્દનયથી સર્ભાવ વિગેરે અનેક ધર્મ વિશિષ્ટ ઘટનું ગ્રહણ થાય છે. આગમસારમાં નામ, સ્થાપના, દ્રવ્યભાવ એ ચાર નિક્ષેપા શબ્દનયના કહ્યા છે અને નયચક્રમાં ભાવનિક્ષેપાનું ગ્રહણ કર્યું છે. પ્રસંગોપાત્ત ભાવનિક્ષે પાનું સ્વરૂપ જણાવતાં ચાર નિક્ષેપાનું કિંચિત્ સ્વરૂપ બતાવવામાં આવે છે. વસ્તુનું કઈ પણ સંકેતિક નામ પાડવું તે નામનિક્ષેપો છે. કઈ પણ વસ્તુની તેના જેવા આકારપણે વા જુદી રીતે પણ કોઈ પણ વસ્તુમાં સ્થાપના કરવી તે સ્થાપના નિક્ષેપ જાણ. નામ નિક્ષેપયુક્ત સ્થાપનાનિક્ષેપ હોય છે. સ્થાપનાના બે ભેદ છે. ૨ રમવારથrઇના ૨ ગરમrservના તથા નામ આકારે સહિત હોય, તથા.
For Private And Personal Use Only